SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ શાર્દૂલવિક્રીડિત संन्यस्तव्यमिदं समस्तमपि तत्कर्मैव मोक्षार्थिना संन्यस्ते सति तत्र का किल कथा पुण्यस्य पापस्य वा । सम्यक्त्वादिनिजस्वभावभवनान्मोक्षस्य हेतुर्भवन्नैष्कर्म्यप्रतिबद्धमुद्धतरसं ज्ञानं स्वयं થાવતિ ||o ૦૬ II - મોક્ષાર્થીએ સમસ્ત કર્મમાત્ર ત્યાગવાયોગ્ય છે. ત્યાં પુણ્ય ને પાપનું ભિન્ન કથન શું કરવું? એ રીતે સમસ્ત કર્મ ત્યાગ થતાં નિષ્કર્મપણા સાથે જેનો સંબંધ છે એવું પ્રબળ રસવાળું જ્ઞાન હવે સમ્યક્ત્વાદિ નિજ સ્વભાવભાવે પરિણમવાથી મોક્ષનું કારણ થતું સ્વયં આગળ દોડે છે. (કલશ ૧૦૯) શ્રી સમયસાર શાર્દૂલવિક્રીડિત यावत्पाकमुपैति कर्मविरतिर्ज्ञानस्य सम्यङ् न सा कर्मज्ञानसमुच्चयोऽपि विहितस्तावत्र काचित्क्षतिः । किंत्वत्रापि समुल्लसत्यवशतो यत्कर्म बंधाय तमोक्षाय स्थितमेकमेव परमं ज्ञानं विमुक्तं स्वतः ॥ ११० ॥ જ્યાં સુધી જ્ઞાનની કર્મવિરતિ (નિષ્કર્મપણું) સમ્યક્ પરિપૂર્ણતાને પામે નહિ ત્યાં સુધી કર્મ અને જ્ઞાન બન્ને સાથે સાથે પણ રહે છે એમ કહેલું છે, તેમાં કંઈ હાનિ નથી. પરંતુ તે અંતરાત્મદશામાં પણ પરવશપણે જે કર્મ ઉદય આવે છે--સંકલ્પ વિકલ્પ થાય છે--તે તો બંધનું કારણ છે અને કર્મથી મુક્ત ૫૨મ શુદ્ધભાવે પરિણમતું જ્ઞાન છે, તે જ એક મોક્ષનું કારણ નક્કી છે. (કલશ ૧૧૦) શાર્દૂલવિક્રીડિત मग्नाः कर्मनयावलंबनपरा ज्ञानं न जानंति ये मग्ना ज्ञाननयैषिणोऽपि यदतिस्वच्छंदमंदोद्यमाः For Personal and Private Use Only Jain Educationa International I www.jainelibrary.org
SR No.005302
Book TitleSamaysara
Original Sutra AuthorN/A
AuthorKundakundacharya, Sakarben Shah
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1994
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy