________________
શ્રી સમયસાર
૯૮
તેનો કર્તા પુદ્ગલદ્રવ્ય જ છે.
(કલશ ૬૪)
એ જ પ્રમાણે ચેતનદ્રવ્યનું પરિણામીપણું સિદ્ધ કરે છે - ण सयं बद्धों कम्मे ण सयं परिणमदि कोहमादीहिं । जइ एस तुज्झ जीवो अप्परिणामी तदा होदी ॥ १२१ ॥ अपरिणमंत सयं जीवे कोहादिएहिं भावेहिं । संसारस्स अभावो पसज्जदे संखसमओ वा ॥ १२२ ॥ पुग्गलकम्मं कोही जीवं परिणामएदि कोहत्तं । तं सयमपरिणमंतं कहं णु परिणामयदि कोहो ॥ १२३ ॥ अह सयमप्पा परिणमदि कोहभावेण एस दे बुद्धी । कोहो परिणामयदे जीवं कोहत्तमिदि मिच्छा ॥ १२४॥ कोहुवजुत्तो कोहो माणुवजुत्तो य माणमेवादा । माउवजुत्तो माया लोहुवजुत्तो हवदि लोहो ॥१२५ ॥ સ્વયં બદ્ધ ન કર્મમાં, કરે ન નિજ પરિણામ; એમ કહે તો જીવદ્રવ્ય, નહિ પરિણમે તમામ. ૧૨૧ સ્વયં જીવ ના પરિણમે, જો ક્રોધાદિ પ્રકાર; તો સંસાર-અભાવ કે, સાંખ્ય પ્રસંગ, વિચાર. ૧૨૨ ક્રોધ-કર્મ જો જીવને, કરે ક્રોધરૂપ માન; પણ જો જીવ ના પરિણમે, ક્રોધ-અકર્તા જાણ. ૧૨૩ આત્મા પોતે પરિણમે, જો માને એ સત્ય; કર્મ કરાવે ક્રોધને, એ સિદ્ધાંત અસત્ય. ૧૨૪ ક્રોધ-ઉપયુક્ત જીવ ક્રોધ, માન-યુક્ત જીવ માન; માયાલોભ-યુક્ત જીવ, માયા લોભ પ્રમાણ. ૧૨૫
જો જીવ ક્રોધાદિભાવે પરિણમીને સ્વયંકર્મમાં બંધાવારૂપે પરિણમે નહિ તો તે અપરિણામર્મી કહેવાય. એ રીતે સર્વ જીવને
For Personal and Private Use Only
www.jainelibrary.org
Jain Educationa International