SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ૨. કર્તાકર્મ અધિકાર શાર્દૂલવિક્રીડિત अज्ञानान्मृगतृष्णिकां जलधिया धावंति पातुं मृगा अज्ञानात्तमसि द्रवंति भुजगाध्यासेन रज्जौ जनाः । अज्ञानाच्च विकल्पचक्रकरणाद्वातोत्तरंगाब्धिवत् . शुद्धज्ञानमया अपि स्वयममी कर्त्रीभवंत्याकुलाः ॥ ५८ ॥ અજ્ઞાનથી હરણો આ પાણી છે એવી બુદ્ધિથી મૃગતૃષ્ણિકાને પીવા દોડે છે, અજ્ઞાનથી લોકો અંધકારમાં દોડીને સર્પ માનીને નાસે છે તેમ આ જીવો શુદ્ધ જ્ઞાનમય છતાં અજ્ઞાનથી અનેક વિકલ્પોની પરંપરા કરવાથી, પવનથી ઊછળતા તરંગોવાળા સમુદ્ર સમાન વ્યાકુળ થતા, કર્તા ભાસે છે. (કલશ ૫૮) વસંતતિલકા ज्ञानाद्विवेचकतया तु परात्मनोर्यो जानाति हंस इव वाः पयसोर्विशेषम् । चैतन्यधातुमचलं स सदाधिरूढो जानाति एव हि करोति न किंचनापि ॥ ५९ ॥ જે જ્ઞાનથી વિવેક કરવાવડે--હંસની સમાન--આત્માને અને ૫૨ને ભિન્ન જાણે છે, તે જ્ઞાની અચળ ચૈતન્ય ધાતુને નિત્ય આશ્રય કરતા માત્ર જાણે જ છે. પરંતુ કંઈ કરતા નથી. (લશ ૫૯) મંદાક્રાંતા ज्ञानादेव ज्वलनपयसोरौष्ण्यशैत्यव्यवस्था ज्ञानादेवोल्लसति लवणस्वादभेदव्युदासः । ज्ञानादेव स्वरसविकसन्नित्यचैतन्यधातोः क्रोधादेश्च प्रभवति भिदा भिंदती कर्तृभावम् ॥६०॥ ૮૭ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005302
Book TitleSamaysara
Original Sutra AuthorN/A
AuthorKundakundacharya, Sakarben Shah
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1994
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy