SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સમયસાર કર્તાકર્મભાવ તથા ભોક્તાભોગ્યભાવ છે. તે નિશ્ચયને દર્શાવે છે -- णिच्छयणयस्स एवं आदा अप्पाणमेव हि करेदि । वेदयदि पुणो तं चेव जाण अत्ता दु अत्ताणं ॥८३॥ કર્તા આત્મા આત્મનો, નિશ્ચયનયથી માન; ભોક્તા પણ નિજ ભાવનો, આત્મા નિશ્ચય જાણ. ૮૩ જેમ પવન નિમિત્તે સનતરંગ અને પવનના અભાવમાં અને તરંગ થતો સમુદ્ર આદિમધ્યમંતસર્વ કાળે પોતે પોતામાં જ પરિણમે છે, તેથી વ્યાપ્યવ્યાપક અને ભાવ્યભાવકપણે પોતાનાં પરિણામનો જ કર્તાભોક્તા છે; તેવી રીતે આત્મા કર્મનિમિત્તે સંસારભાવે અને કર્મના અભાવમાં મુક્તભાવે પરિણમતો આદિમધ્યઅંત-સર્વકાળે પોતે પોતામાં જ પરિણમે છે. તેથી વ્યાપ્યવ્યાપક અને ભાવ્યભાવકપણે પોતાનાં જ પરિણામનો કર્તાભોક્તા છે. એમ નિશ્ચયનયથી જીવ પરનો કર્તાભોક્તા નથી. હવે વ્યવહારને દર્શાવે છે - ववहारस्स दु आदा पुग्गलकम्मं करेदि णेयविहं । तं चेव पुणो वेयइ पुग्गलकम्म अणेयविहं ॥८४॥ કે આત્મા નય વ્યવહાથી, કર્તા પુદ્ગલ-કર્મ; ". ” ભોક્તા પણ તેનો તથા, બહુવિધ પુગલ-ધર્મ. ૮૪ " જેમ અંતરંગ વ્યાપ્યવ્યાપક અને ભાવ્યભાવક પણે મૃત્તિક વડે જ કલશ કરાતો ભોગવાતો હોય છે તોપણ બાહ્ય વ્યાપ્યવ્યાપક અને ભાવ્યભાવકપણે કલશની ઉત્પત્તિને અનુકૂળ હસ્તાદિકના વ્યાપારને કરતો અને કલશના પાણીથી થતી તૃપ્તિને અનુભવતો 5 'r - 'ક કે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005302
Book TitleSamaysara
Original Sutra AuthorN/A
AuthorKundakundacharya, Sakarben Shah
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1994
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy