SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ * * * * * * 1 . * . . . . . * * ૨. કર્તાકર્મ અધિકાર નહિ ઊપજે કે પરિણમે, રહે ન પુદ્ગલ રૂપ જ્ઞાની નિજ પરિણામને, જાણે થઈ તદ્રુપ. ૭૭. કર્મવિપાક અનંતનાં, જાણે શાની રૂપ; પણ ન ગ્રહે કે પરિણમે, ઊપજે નહિ તદ્રુપ. ૭૮ પ્રાપ્ય અન્ય સ્થાનને પ્રાપ્ત થવું, વિકાર્ય અવસ્થામાં ફેરફાર થવો જેમકે માટીમાંથી ઘડો થવો, નિર્વત્યંઅવસ્થા ન ફરે પણ નવીન રચના થાય જેમકે તંતુમાંથી પટ-એમ વિવિધ પ્રકારે પરિણમતા પુદ્ગલ કર્મને જ્ઞાની (આત્મા) જાણે છે પરંતુ તે પુદ્ગલકર્મપરિણામને વ્યાપ્યવ્યાપકપણે ગ્રહણ કરતા નથી, તે રૂપે પરિણમતા નથી કે તેમાં ઊપજતા નથી. : ) - પ્રાપ્ય-વિકાર્ય-નિર્વર્ય લક્ષણવાળા સ્વપરિણામરૂપ ભાવકર્મને જ્ઞાની (આત્મા) જાણે છે અને તેમાં આદિ મધ્ય ને અંત એ સર્વ અવસ્થામાં વ્યાપીને ગ્રહણ કરવા, પરિણમવા અને ઊપજવારૂપ કિયાને જાણે છે, પરંતુ તે સ્વપરિણામના કારણભૂત ઉદય રમાવેલાં કર્મ સાથે વ્યાખવ્યાપકપણે પસ્મિમતા, ગ્રહણ કરતા કે ઊપજતા નથી. પ્રાપ્ય-વિકાર્ય-નિર્વર્ય લક્ષણવાળા સુખદુઃખાદિરૂપ અનંત ૫ગલ કર્મફળને પણ જ્ઞાની જાણે છે; પરંતુ તે પુદ્ગલકર્મફળપરિણામમાં વ્યાપ્યવ્યાપકપણે પરિણમતા, ગ્રહણ કરતા કે ઊપજતા નથી. | તેથી પ્રાપ્ત-વિકાર્ય-નિર્વર્ય લક્ષણવાળાં પુલકર્મ-પરિણામ, પુદ્ગલકર્મફલ પરિણામ અને સ્વપરિણામને જાણતા છતાં પદ્રવ્યપરિણામરૂપ કર્મને ન કરતા જીવને પુદ્ગલ સાથે કર્તાકર્મભાવ * * * નથી. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005302
Book TitleSamaysara
Original Sutra AuthorN/A
AuthorKundakundacharya, Sakarben Shah
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1994
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy