SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ પ ૧. જીવાજીવ અધિકાર એ જ દોષ આવે છે ? अह संसारत्थाणं जीवाणं तुझ होति वण्णादी । तम्हा संसारत्था जीवा रूवित्तमावण्णा ॥३॥ एवं पुग्गलदव्वं जीवो तहलक्खणेण मूढमदी । णिव्वाणमुवगदो वि य जीवत्तं पुग्गलो पत्तो ॥६४॥ સંસારે પણ જીવને, જો વર્ણાદિ મનાય; ' તો સંસારી જીવ એ, રૂપી બને સદાય. ૬૩ પુદ્ગલ પણ તે લક્ષણે થાય ચેતનાવાન; ચેતનમય પુદ્ગલ વળી, પામે પણ નિર્વાણ. ૬૪ જો સંસાર અવસ્થામાં પણ વર્ણાદિ તાદાભ્યપણે જીવનાં માનીએ તો જીવ અવશ્ય રૂપી થાય. અને રૂપીપણું એ તો પુલનું સદા સાથે રહેનારું અસાધારણ લક્ષણ છે, તેથી પુદ્ગલ તે જીવ થાય અને મોક્ષ-અવસ્થામાં પણ રૂપીપણું તાદાભ્યપણે કાયમ રહે તેથી પુદ્ગલનો ય મોક્ષ થાય ! એમ પુદ્ગલથી ભિન્ન જીવદ્રવ્યનો અભાવ માનતાં જીવના અભાવનો પ્રસંગ આવે. તેથી સંસાર અવસ્થામાં પણ વર્ણાદિ તાદાભ્યપણે જીવના નથી. આગમ અને અનુમાન પ્રમાણથી પણ વર્ણાદિ જીવના નથી एकं च दोण्णि तिण्णि य. - વત્તરિય પંa રંદ્રિય નીવા | बादरपजत्तिदरा पयडीओ णामकम्मस्स ॥६५॥ एदाहि य णिवत्ता जीवट्ठाणाउ करणभूदाहिं । पयडीहिं पुग्गलमईहिं ताहिं कहं भण्णदे जीवो ॥६६॥ સૂક્ષ્મ-બાદર એકેન્દ્રિય, ઇન્દ્રિય બે ત્રણ ચાર; સંજ્ઞી-અસંજ્ઞી પંચેન્દ્રિય, પર્યાપ્ત-ઈતર પ્રકાર. ૬૫ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005302
Book TitleSamaysara
Original Sutra AuthorN/A
AuthorKundakundacharya, Sakarben Shah
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1994
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy