________________
સાયનસમર્
તરત જ પૂજ્યશ્રીએ પેાતાની પાછલી માજુએ સૂતેલા શ્રી ફુલચંદભાઈ છગનલાલ સલેાતને(એટાદવાળા) હાક મારી : અલ્યા ફુલચંદ ! જાગે છે ?
૨૪૪
ફુલચંદભાઈ જાગતા જ હતા. જ્ઞાની ગુરૂ-શિષ્યના રહસ્યમય વાર્તાલાપ તેમણે સાંભળેલા. તેઓ પૂજ્યશ્રી પાસે આવ્યા, ને કહ્યું : જી સાહેબ ! ફરમાવે.
પૂજ્યશ્રીએ કહ્યું : જા ! મધે તપાસ કરી આવ. બધું સલામત છે ને ? ફુલચંદભાઇ ચારે તરફ આંટા મારી આવ્યા. ખધુ અસ્તવ્યસ્ત હતું. લાકે! પ્રગાઢ નિદ્રામાં અને વેરવિખેર દશામાં પડચા હતા. તે બધુ જોયું. પણ તેએ પ્રતિમાવાળા મ’ડપમાં ન જઇ શકયા. પૂજ્યશ્રી પાસે આવીને વાત કરી.
પૂજ્યશ્રીએ કહ્યું : જા ! નદનસૂરિશ્તે ઉડાડ,
શ્રીનંદનસૂરિજી મ. ઉઠીને આવ્યા એટલે પૂજ્યશ્રીએ અનેને કહ્યું : 'તમે બંને મંડપમાં જઈ આવેા.” અને ગયા. મંડપમાં સત્ર ફ્રી આવ્યા. પણ કયાંય ઉની આંચ નહેાતી આવી. એટલે નિરાંત અનુભવી. પૂજ્યશ્રીને એ જણાવ્યું. આ પછી શ્રી ઉદયસૂરિજી મ. તથા શ્રીનંદનસૂરિજી મ, એ બંને સૂરિવાએ દેરાસરમાં શેષ આખી રાત્રિપર્યંત વિશિષ્ટ મંત્રજાપ કર્યાં.
સવારના પાંચ વાગ્યા. લગભગ મંડપના થાંભલે થાંભલે પાંચ-પાંચ-સાતસાત માણસેાને ગેાઠવી દેવામાં આવ્યા. તેઓ તે તે થાંભલાને મજબૂત રીતે પકડીને ઊભા. બરાબર સાડા પાંચ વાગ્યા ને ભયંકર વટાળીચે વછૂટયા-વાવાઝોડું ફુંકાયું. જો થાંભલાદીઠ માણસાની ગાઢવણી ન કરી હોત તેા મડપ વેરિવખેર થઇ જાત. સાથે પ્રતિમાજીને પણ નુકશાન થાત. અર્ધા કલાક એ વંટાળીયા એકધારા રહ્યો. પછી એકાએક જેમ આવેલે તેમ ચાલ્યા ગયા. પૂરતી સાવધાની રાખી હાવાથી જરા પણ નુકશાન ન થયું. ત્યારપછી જ પૂજ્યશ્રી, બંને સૂરિવાં અને ફુલચંદભાઇ વગેરેએ નિરાંતના દમ લીધો.
ફાગણ સુદ ૩—
આજે પ્રભુજીને ગાદીનશીન કરવાના હતા. પ્રથમ તે। દેરાસરજીના મંડપમાં પરાણાદાખલ બિરાજમાન શ્રીનમિનાથ પ્રભુને ત્યાંથી પ્રભુજીની આજ્ઞા યાચવાપૂર્વક ઉત્થાપવાની ક્રિયા કરવામાં આવી પણ આશ્ચય —
પ્રભુજી ત્યાંથી ખસ્યા જ નહિ. ઘણી મહેનત કરી, પણ નિષ્ફળ. છેવટે પૂજ્યશ્રી ત્યાં પધાર્યાં. તેઓશ્રીએ શુદ્ધભાવપૂર્વક ગદ્દગદ કંઠે પ્રભુની સ્તુતિ અને વિન`તિ કરી કે :
હે નાથ ! આપના મહિમા કાનાથી અજાણ્યા છે ? આપ જ્યારથી અહીં પધાર્યા, ત્યારથી દિનપ્રતિદ્દિન આ મહાતીર્થના ઉદ્ધારનુ” મહાકાય સરલતમ જ ખનતું જાય છે. એ આપના જ અચિંત્ય પ્રભાવ છે. હે દેવાધિદેવ ! આપ અમારી વિનતિ સ્વીકારા. અમે અહીંયા
આ તીર્થમાં ગિરિરાજ ઉપર નૂતન જિનાલય બંધાવીને તેમાં આપને મૂળનાયક તરીકે બિરાજમાન કરીશું, માટે હે નાથ ! અમારા પર કૃપા કરીને આજ્ઞા આપે! અને ગિરિરાજ ઉપર પધારે.’'
આ સ્તુતિ પૂર્ણ થતાં વાર જ ગિરિરાજ ઉપર પૂજયશ્રીના ઉપદેશ
Jain Educationa International
હજારો લોકોના આશ્રય વચ્ચે પ્રતિમાજી ઊંચકાયા. અનુસાર બાવન જિનાલય ખંધાતું હતું. તેની કેટલીક
For Personal and Private Use Only
www.jainelibrary.org