________________
પ૬
૧૪૫. સંપૂર્ણ પરિગ્રહથી મુક્ત, શીતીભૂત (સીઝી ગયેલ),
પ્રસન્નચિત્ત શ્રમણ જેવું મુક્તિ-સુખ પામે છે તેવું
સુખ ચક્રવતીને પણ નથી મળતું. ૧૪૬. જેવી રીતે હાથીને કાબૂમાં લાવવા માટે અંકુશ અને
શહેરની રક્ષા માટે ખાઈ છે, તેવી રીતે ઈદ્રિય – નિવારણ માટે પરિગ્રહને ત્યાગ (કહેવામાં આવ્ય) છે. પરિગ્રહ – ત્યાગથી ઇન્દ્રિયે કાબૂમાં આવે છે.
- પ્રકરણ ૧૨ : અહિંસા સૂત્ર ૧૪૭, જ્ઞાની હેવાને સાર એ જ છે કે (એ) કોઈ પણ
પ્રાણીની હિંસા ન કરે. એટલું જાણવું જ બસ થશે કે અહિંસામૂલક સમતા જ ધર્મ છે, અથવા એ જ અહિંસાનું વિજ્ઞાન છે. સવ જ જીવવા માગે છે, મરવા નહિ. એટલા માટે પ્રાણ-વધને ભયાનક જાણી નિગ્રંથ
એને વજે છે, છાંડે છે. ૧૪૯. લેકમાં જેટલાં પણ બસ અને સ્થાવર પ્રાણીઓ
છે એને નિગ્રંથો જાણ્યું કે અજાણ્ય ન હશે અથવા
ન હણાવે. ૧૫૦. જેવી રીતે તમને પિતાને દુઃખ ગમતું નથી એવી
રીતે બીજા જીવેને પણ ગમતું નથી – આવું જાણી, પૂરા આદર અને સાવધાનીથી, આત્મૌપજ્યની દૃષ્ટિથી દરેક ઉપર દયા રાખે.
૪૦
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org