________________
પ૧
આત્મ-વિજયી જ આ લેક અને પર–લેકમાં સુખી
બને છે. ૧૨૮. હું પોતે જ સંયમ અને તપ દ્વારા પોતાની ઉપર
વિજય મેળવું એ જ એગ્ય છે. બંધન અને વધ વડે
બીજાઓ મારું દમન કરે એ ઠીક નહિ. ૧૨૯ એક તરફ નિવૃત્તિ અને બીજી તરફ પ્રવૃત્તિ કરવી
જોઈએ-અસંયમથી નિવૃત્તિ અને સંયમમાં પ્રવૃત્તિ. પાપકાર્યમાં પ્રવૃત્તિ કરાવનાર રાગ અને દ્વેષ બને પાપ છે. જે ભિક્ષુ આને સદા નિશષ કરે કરે છે એ મંડળ(સંસાર)માં અટવાઈ પડતું નથી
પણ મુક્ત બની જાય છે. ૧૩૧ જેવી રીતે લગામ દ્વારા અને બળપૂર્વક કરવામાં
આવે છે, એવી રીતે જ્ઞાન, ધ્યાન અને તપના બળ વડે ઈદ્રિના વિષયોને અને કષાયોને
જેરપૂર્વક રેકવા જોઈએ. ૧૩૨. અતિ ગુણવાન મુનિએ શાંત કરેલા કષાયે જિનેશ્વર
દેવ જેવા ચારિત્રવાન ( ઉપશાંત અને વીતરાગી) મુનિને પણ જે પાડી દે છે તો પછી રાગ-યુક્ત
મુનિની તે વાત જ શી? ૧૩૩. કષાને ઉપશાંત કરેલે પુરુષ પણ જ્યારે અનંત
પ્રતિપાત (વિશદ્ધ અધ્યવસાયની અનંતહીનતા)ને ભાગી બને છે ત્યારે તે પછી) બાકી રહી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org