________________
પર
૧૨૩.
પ્રકરણ ૧૦: સંયમ સૂત્ર ૧૨૨. આત્મા જ વૈતરણ નદી છે. આત્મા જ
ફૂટશામલી વૃક્ષ છે. આત્મા જ કામદૂધા ગાય છે અને આત્મા જ નંદન-વન છે. સુખ-દુખને કર્તા આત્મા જ છે અને ભકતા (વિકર્તા) પણ આત્મા જ છે, સત્ પ્રવૃત્તિ કરનાર આત્મા જ પોતાનો મિત્ર છે અને દુપ્રવૃત્તિ કરનાર આત્મા જ પોતાને શત્રુ છે. અવિજિત એ એક પોતાને આત્મા જ પોતાનો શત્રુ છે. અવિજિત કષાય અને ઇન્દ્રિયે જ પોતાની શત્રુ છે. હે મુનીન્દ્ર! એમના ઉપર વિજય મેળવીને હું ન્યાયપૂર્વક (ધર્માનુસાર) વિચારું છું, દુજેય યુદ્ધમાં જે હજાર યોદ્ધાઓને જીતે છે તેની અપેક્ષાએ જે એકલી પોતાની જાતને જ જીતે છે તેનો
એ વિજય પરમ વિજય છે. ૧૨૬. બાહ્ય યુદ્ધોથી શું વન્યુ ? પોતાની જાત
સાથે જ સ્વયં યુદ્ધ કરો. પિતા વડે
પિતાની જાતને જીતવાથી જ સાચું સુખ પ્રાપ્ત થાય છે. ૧ર૭. પોતાની જાત ઉપર જ વિજય પ્રાપ્ત કર જોઈએ.
પોતાની ઉપર વિજય પ્રાપ્ત કરે એ જ કઠણ છે.
૧૨૫.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org