________________
૮૯, બીજાનું અપમાન કરવાના છેષને જે સદા સાવધાની
પૂર્વક છાંડે તે જ ખરા અર્થમાં સ્વમાની છે. ગુણ ન હોય અને અભિમાન કરવું તેથી કંઈ “માની બનાતું નથી. આ પુરુષ અનેકવાર ઉચ્ચ નેત્ર અને અનેક વાર નીચ ગોત્રનો અનુભવ કરી ચુકે છે, એટલા માટે નથી કેઈ હીન કે નથી કોઈ અતિરિક્ત, (એટલા માટે એણે ઉચ્ચ શેત્રની) ઈચ્છા ન કરવી. (આ પુરુષ અનેક વખત ઉચ્ચ ગેત્ર અને નીચ શેત્રનો અનુભવ કરી ચુકયા છે– ) આવું જાણ્યા પછી ત્રવાદી કેણુ
હોઈ શકે? કોણ માનવાદી હોઈ શકે ? ૯૧. (૩) જે કુટિલ વિચાર નથી કરતે, કુટિલ કાર્ય નથી
કરતે, કુટિલ વચન નથી બેલ અને પિતાના દે
છુપાવત નથી તેને એ આજીવ ધર્મ કહેવાય. ૯૨. (૪) બીજાને સંતાપ કરે એવાં વચનો ત્યાગ કરી જે
ભિક્ષુ સ્વ-પર-હિતકારી વચન લે છે તેનો એ સત્ય ધર્મ કહેવાય. અસત્ય બેલીને પણ પોતે સફળ ન થઈ શક્યો એ શિક અસત્ય બોલ્યા પછી, અસત્યવાદીને થાય છે અને એથી દુખી બને છે. અસત્ય બોલીને એ બીજાને ઠગવાનો સંકલ્પ કરી રહ્યો છે એ વિચારથી અસત્યવાદી અસત્ય બોલતાં પહેલાં વ્યાકુળ બને છે. કદાચ કોઈ પોતાના અસત્યને પકડી ન પડે એ
૯૩.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org