________________
૧૭
મૉંગલમય મોંગલ કરણ, વીતરાગ વિજ્ઞાન, નર તાહિ જાતે ભર્ય, અરિહન્તાદિ મહાન.”
આ વીતરાગતા સમ્યગ્-દન, સમ્યગ્–જ્ઞાન અને સમ્યગ્–ચારિત્ર રૂપી રત્નત્રયની સમન્વિત સાધનામાંથી પ્રાપ્ત થાય છે. શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર એ ત્રણનો સમન્વિત પથ જ માણુસને મુક્તિ અથવા સિદ્ધિ સુધી પહોંચાડે છે. દર્શન, જ્ઞાન અને ચારિત્રથા જ મનુષ્ય પૂણુ તાને પ્રામ કરે છે.
જૈન ધર્મોના સૌથી પહેલા બંને મૂળભૂત ઉપદેશ એ છે કે શ્રદ્ધા-પૂર્વક, વિવેકની આંખા વડે, સ'સારને જોઇને એનુ યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરી અને એને જીવનમાં ઉતારા, પરંતુ સંપૂર્ણ આચારવિચારનુ કેન્દ્ર બિન્દુ વીતરાગતાની પ્રાપ્તિ છે. વીતરાગતાની સામે મેાટામાં મોટુ અશ્વ પણ વ્યર્થ છે.
પ્રવૃત્તિ હા યા નિવૃત્તિ, ગાર્હસ્થ્ય । યા શ્રમણ્ય, મન્ને સ્થિતિમાં અ’ત્તરમાં વીતરાગતા વધતી જાય એને જ શ્રેયસ્કર ગણ્યુ છે, પરંતુ અનેકાન્ત અનેકાન્ત દષ્ટિ મળ્યા વગર વીતરાગતાની પ્રાપ્તિનો રસ્તા હાથ નથી લાગતા. ખા અનેકાન્ત સૃષ્ટિ જ, પ્રવૃત્તિમાં નિવૃત્તિ અને નિવૃત્તિમાં પ્રવૃત્તિનું દર્શન કરાવી, યથાર્થ નિવૃત્તિનું મા ́નન કરી શકે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org