________________
ઈતિહાસમાં વખતે-વખત ના બદલાતાં રહ્યાં હશે, પણ આ ધર્મ પરંપરા અને સંસ્કૃતિનું મૂળ, સિદ્ધાન કી જ તે આજે છે તેનું તે જ હતું-આત્મવાદ અને અનેકાન્તવાદ. આ જ આત્મવાદની ભૂમિ પર જૈન ધર્મ પરંપરાનું કલ્પવૃક્ષ વધતું ગયું છે.
જૈન ધમી સાધુ આજે પણ શ્રમણ કહેવાય છે. શ્રમણ શબ્દ “શ્રમ, રામતા અને વિકાર–શમનને સૂચક છે. એમાં પ્રભૂત અર્થ સમાયેલું છે.
જૈન ધર્મને અર્થ છે કે જિને ઉપલે અથવા જિને પ્રસારેલા કલ્યાણ માર્ગ.
જિન” એને કહે છે જેમણે પિતાના દેહગત તથા આત્મગત એટલે અંદર-બહારના વિકાર પર વિજય પ્રાપ્ત કરી લીધા હોય.
આત્માના સૌથી પ્રબળ પાસુ છેઃ રાગ-દ્વેષ મહાદિ વિકારે. એટલે “જિન” શબ્દને એક વિશેષ અર્થ છે એ કોઈ અમુક જાતિનું નામ નથી.
આત્મોપલબ્ધિ- આત્માની પ્રાપ્તિ માટે જે “જિનના માર્ગે ચાલે છે તે જન છે. વીતરાગ-વિજ્ઞાનતા :
જૈન ધર્મનું પૂર્ણ કર્યા છે વીતરાગવિજ્ઞાનની પ્રાપ્તિ. આ જે વીતરાગ-વિજ્ઞાન છે તે મંગળમય છે, મંગળ કરનારું છે, અને એના જ પ્રકાશમાં ચાલી માણસ અરહન્ત' પદને પામે છે. (વીતરાગ વિજ્ઞાન કેવળજ્ઞાન.)
*
*
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org