SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ સમણું સુત્ત (જૈન–ધર્મસાર ગ્રન્થ) (શ્રમણ સુક્ત અથવા પ્રમણ સૂત્ર) જેન ધર્મના શાસન નાયક, અરિહંત વીતરામ પરમાત્મા શ્રી વર્ધમાન સ્વામી હર્ષે આ અવસર્પિણી કાળના શરમ તીર્થકર શ્રી મહાવીર સ્વામી ના ૨૫૦૦ મા “ જન્મ કલ્યાણક’ નું નિમિત્ત લઈ અમુક મહાત્માઓને વિચાર કર્યો કે જેન ધમી એના બધા જ પશે અને સંપ્રદાયને માન્ય એજેન ધર્મને કોઈ ગ્રન્ય હોય તે તે આવશ્યક છે જેમાં જેન–ધમ સાર આવી જાય. ભદ્ર પરિણામી, ધર્માનુરાગી સ્વ. આચાર્ય શ્રી “વિનેગા ભાવે એ સર્વ–ધમ–સમભાવની ભાવનાથી વિશ્વના ઘણા ધર્મોના નિચાટ રૂપ નીચેના પુસ્તકોનું પ્રકાશન કરેલુંઃ (૧) કાન સાર (મુસ્લીમ ધર્મ), (૨) ખ્રિસ્ત-ધર્મ સાર (જીસસ કાઈસ્ટના “બાઈબલ'ને ચાર ), (૩) ભાગવત ધર્મ-સાર (હિન્દુ ધર્મ-વૈષ્ણવ ધર્મ ), (૪) ગીતા પ્રવકને (હિન્દુ-વૈદિક-ધમ), (૫) જપુછ (શીખ ધર્મ), (૧) ધમ્મપત (બૌદ્ધ ધર્મ), તથા, (૭) તાઓ ઉપનિષા. આ ધર્મ-સાર-માળામાં એક મહત્વને મણકો ખૂટતે. હતે તે વિશ્વધર્મ “જૈન-ધર્મ સાર” જે જન ધર્મના બધા જ પશે તથા સંપ્રદાયને સ્વીકાર્ય થાય. આ કામ અતિશય મુશ્કેલ હતું કેમકે જેમાં બે મુખ્ય પય છે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005300
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorK G Shah
PublisherPradeepbhai Sheth Ahmedabad
Publication Year1991
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy