________________
K
બનાવ્યા છે. જૈન ધર્મના અનુયાયીઓની મર્યાદાઓ પણ તમે મીઠાશપૂર્વક સમજાવી છે એ ખૂબ ગમ્યું. કારણ કે આજે તા બધે અહેા રૂપ અહે। ધ્વનિ' જેવા ઘાટ છે.... આમ છતાંય મન્નહ જિણાણું આણું' જેનેામાં ધમગૌરવની ભાવના જગાડે-જાગૃત રાખે એની સાચી ક્ષમતા ધરાવે છે....પુસ્તક લખવા માટે હાર્દિક અભિનંદન અને મેાલવા માટે હાર્દિક આભાર,
(૯) શ્રી જયંતિ-લાલ ડી. દોશી. મુખાઈ.
સ્થાનકવાસી સ ́પ્રદાયના છે,-તેમણે ઘણા બધા પાને પાનાની એ પાનાં ભરીને સૂક્ષ્મ છણાવટ કરી છે....દેવીદેવલાં સ’બધી અ ંધશ્રદ્ધા-પ્રતિમાને પંચામૃતયી અભિષેક -પાલીતાણામાં હામ-હવન જૈન તત્ત્વના નાશની પરાકાષ્ટા છે. આપશ્રીનું અવલે કન વિશાળ સત્ય-દ્રષ્ટિપૂર્વકનું લાગ્યુ છે. પા. ૯ થી ૧૦૯: વર્તમાન સમાજમાં ધમને નામે ચાલતી વિકૃત પ્રવૃત્તિઓના સારા ખ્યાલ આપ્યા છે. ૧૧૭ થી ૧૫૨ સુધીમાં સુંદર એધદાયક લખાણુ પણ સરસ છે. કલેકશન ઘણું વિશાળ કર્યું છે છતાં વાસ્તવિક છે, તેથી પ્રશ’સનીય છે. કૂળથી શ્વેતાંભર મૂર્તિપૂજક હાવા છતાં સ'પ્રદાયની નાગચૂડ છેડીને ફક્ત યથાથ દ્રષ્ટિ અપનાવી સત્યને ગ્રહણ કરવાના ભીષણ પુરુષા જરૂર ધન્યવાદને પાત્ર છે. કલેકશન પણ ઘણી જગ્યાએથી મતાગ્રહ રહિત થઈ કાઈ પણ સ`પ્રદાયનું જે સત્ય લાગ્યું તે લીધુ' છે તે એક મહાન કાર્ય કર્યું છે. અંધશ્રદ્ધા અને કુળ—પર પરા જીવને અંધ બનાવી દે છે.
卐
5
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org