________________
“શાસન અનાદિનું પ્રવતે કર્માંનું, જીવ ઉપરે, તેથી ભવ-ભવ દુઃખ દરિયે, જીવ, હા! રૂખ્યા કરે, શાસન પ્રવર્તે આત્મનુ' તા, કમ-મુક્ત થતાં, અરે, સહજાત્મ-રૂપી સિદ્ધ પદને પામી, આત્મા ભવ તરે,” 品
४७
5
પ્રેા. કે. જી. શાહને તેમના બે દસકાના ધામિક આધ્યાત્મિક પુસ્તકા માટે મળેલા થાડા મુમુક્ષ ભવ્ય સજ્જને ના-આત્માથી આત્માના અભિપ્રાયા :
ભાઈ શ્રી કું મુ ≠ ચ કે
(૧) “તમે માકલેલ બન્ને પુસ્તકા (સુભાષિત વ્યાખ્યાન સ ંગ્રહ તથા જૈન દર્શનમાં પચ્ચક્ખાણુનું સ્વરૂપ) માટે તમારા ઋણી છું.
આપ વિદ્વાન છે. જૈન ધર્મના ઊંડા અભ્યાસી છે આપના અભ્યાસ આ ખાખતને ખૂબ ખૂબ છે. દી દૃષ્ટિવાળા છે. પચ્ચક્ખાણ દર્શીન આંખેા ખેાલનારૂ" દર્શન છે. ખૂબ ખૂબ ધન્યવાદ. વ્યાખ્યાન દુન ખરેખર પ્રશસનીય છે. તમે તેમજ તમારા સ્વ. પૂજ્ય પિતાશ્રી-કુટુંબમાં-ધર્મો પ્રત્યેના અનુરાગ અને સેવા ભાવ આવકારદાયી, ખૂબ આવકારદાયી છે. આપની તંદુરસ્તી પ્રાર્થુ છું.
૩-૫-૧૯૮૯
Jain Educationa International
શ્રી એલ. સી. સઘવી (ખાખુભાઈ) ફ઼ારવર્ડ એન્ટરપ્રાઈઝ, મુખઈ.
For Personal and Private Use Only
www.jainelibrary.org