SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ સ્વરાજ્યની ચળવળ ચાલતી હતી–તે વખતે દુકાળ વખતે તાશા પિોળમાં શેઠના મકાનેથી ૦-૬ આના રોકડા (કે લગભગ અમુક નાની રકમ) લઈને એક શેર ખીચડી - આપવામાં આવતી અને પરચુરણ જોઈએ તેને આપવામાં આવતું. બપોર પછી બંધ કરવામાં આવતું ઃ તે મ નાં જ શબ્દો માં વાંચી એ “એક પિલીસભાઈ ચાર વાગે પેઢી પર પરચુરણ લેવા આવ્યા. મેં કહ્યું : ભાઈ ટાઈમ થઈ ગયે. કાલે આવજે. હવે પોલીસ જેનું નામ કોણ જાણે કેમ? મનમાં ફાકે રાખી ગ, જરા ધુવાંકુંવા થતે પિોળના નાકે “ગેટ” છે ત્યાં. - હવે આ બાબત નોર્મલ હતી પરંતુ આ ભાઈ પિોલીસમાં – બીજે દિવસે હું પેઢી પર જતા હત–હાથમાં થેલી હતી-પેલો વાટ જોઈ ઉભેલ–મને કહે: ચાલે ગેટ પર. –શું છે થેલીમાં ? હવે તે સમયે કોંગ્રેસ પત્રિકાઓ પ્રજાને સમાચાર આપવા ગુપ્ત રીતે વહેચાતી-મારી થેલીમાં તો એક પુસ્તક હતું, છતાં પણ મને કહે-ચાલો. હું આ દર જાઉં ત્યાં તો એક પોલીસ ઈન્સપેકટર ભાઈ જાળીમાંથી જેતા હતા. પોલીસ મને અંદર લઈ ગયે કે તરત જ ઈન્સ્પેકટરે પોલીસને ધમકાવી કાઢયે : 'અલ્યા જેતે નથી -કેને લઈ આવ્યો છું ?” પછી મને કહેઃ “સાહેબ, જાવ, આ તે મુરખ છે.” હું તો આશ્ચર્ય પામ્યો : ઈન્સ્પેકટર હતા મારા કોઈ મુસ્લીમ વિદ્યાર્થી–પછી શું થયું તે કેળુ જાણે પરંતુ શું થયું હત ગેટમાં–જે હું નિર્દોષ ન છુટ હોત તો !—એ વિચારતા આજે પણ કંપારી છૂટે છે કેમકે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005300
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorK G Shah
PublisherPradeepbhai Sheth Ahmedabad
Publication Year1991
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy