SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ ડો. કે. જી. શાહ સાહેબને સંક્ષિપ્ત પરિચય તથા તેમના ધાર્મિક-આધ્યાત્મિક પુસ્તક વિષેના કેટલાક અભિપ્રાય: સત્યવદ, ધમચર, સ્વાધ્યાયાત મા પ્રમાદિતવ્યમ. * Lives of great men all remind us, We can make our lives sublime, And departing, leave behind us, Foot-prints on the sands of time, - “છે માનવી જીવનની ઘટમાળ એવી, દુઃખ પ્રધાન, સુખ અલ્પ થકી ભરેલી.” * Human life is such where there is less to enjoy and more to endure. ગુજરાતમાં કેટલા મહાનુભાવોએ પોતાના જીવન ચરિત્ર (Biography અને Autobiography)ના પુસ્તક છપાવેલા છે જે જીવન-ઘડતરમાં ઉપયોગી થઈ પડે, અને, તેમાંથી વિવેકપૂર્વક જે અપનાવવા જેવી બાબતો લાગે તે અપનાવવાથી આપણું જીવન ઉન્નત બને, અને, અન્યને પણ તેમાંથી માર્ગદર્શન મળે. અહિં તે શ્રી શાહ સાહેબને છેડે પરિચય આપવા પ્રયતન કરીએ છીએ. આશા છે કે તે વાંચવાથી સંસારનું સ્વરૂપ સમજાશે અને પાઠક પિતાના જીવન વિષે પણ વિચારી શકશે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005300
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorK G Shah
PublisherPradeepbhai Sheth Ahmedabad
Publication Year1991
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy