________________
કાળજીપૂર્વક જ્ઞાનની આશાતના ટાળ-પ્રભુ!
ખાસ વાંચે ધાર્મિક – આધ્યાત્મિક પુસ્તકના ઉપયોગ વિશે અગત્યની સૂચના. એક જ્યારે આપની પાસે જૈન ધર્મનું (અથવા જ્ઞાનનું) કઈ
પણ પુસ્તક આવે ત્યારે તરત જ પ્રથમ તે પુસ્તકને સુંદર મજબૂત પૂઠું ચઢાવવું, અને પછી જ તેને વિવેક- પૂર્વક ઉપગ કરે. * જ્ઞાન પવિત્ર છે. તેની વિરાધના કે પુસ્તકનો દુરુપયોગ
પાપ – બંધન છે. * જ્ઞાનને વંદે, જ્ઞાની મ નિંદ, જ્ઞાનીએ શિવ- સુખ - ચાખ્યું, રે ભવિકા, સિદ્ધચક્ર પદ વંદે. « જ્ઞાન કે જ્ઞાનીની નિંદા, અવજ્ઞા, આશાતનાથી ઘાતી કર્મ” – જ્ઞાનાવરણીય – બંધાય છે, તેથી, પરભવમાં સ્મૃતિ – બુદ્ધિ – નાશ, અપમાન, મજુરીથી પણ પેટ ન ભરાય વગેરે ફળ ભેગવવા પડે છે. આ પુસ્તકને નીચે જમીન પર મુકાય જ નહિ.. ને પુસ્તકને થુંક લગાડી પાના ફેરવવાની ટેવ ગંદી છે. જ અજ્ઞાની મૂઢ લોકો છાપેલા કાગળ પર બેસે કે પુસ્તકને
માથે ઓશીકા તરીકે મૂકે તે જ્ઞાનની ભયંકર વિરાધના છે. * પુસ્તકને પાસે રાખી ભજન, ઝાડે, પેશાબ કરાય નહિ. ત્ર હે ભવ્ય વિચારઃ હાલમાં ધર્મની અફલાતુન કીંમતી
આમંત્રણ –નિમંત્રણ – પત્રિકાઓ, પ્રભુજીના, સાધુ - સાવીજીના (શ્રાવક – શ્રાવિકાઓના) ફટાઓ, સાથે છપાય છે તેની દશા વિચારતાં ધ્રુજી જવાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org