________________
૧૫
હવે ‘શ્રી સમસુત્ત’ છપાય તેમાં અમારા પુસ્તક પ્રકાશનના રિવાજ મુજબ મુખ્ય વિષય સાથે ‘જિજ્ઞાસા’ ના મથાળા નીચે જૈન ધર્મના જ્ઞાન-વિજ્ઞાન-તત્ત્વજ્ઞાનની વિવિધ ખાખતા પણ છપાવવી એવા સંકલ્પને અમલમાં મુકવા મેંટર તૈયાર કર્યું, પરંતુ આ પુસ્તકમાં મેટર bulky કદ માટું થઈ જાય તેથી ‘જિજ્ઞાસા’ જુદા પુસ્તક તરીકે છપાવવા નિયુ ય કર્યાં, તેથી એ પુસ્તક। છપાશે અને એની સાઈઝ પણ જુદી હશે, કારણ કે મહારાજશ્રીએ પુસ્તક છાપવા આપી દીધેલુ તેથી તે ક્રાઉન સાઈઝમાં છપાયુ' છે અને અમારા છેલ્લા પુસ્તકો ડેમી સાઈઝમાં હાવાથી ‘જિજ્ઞાસા' પણ તે ડેમી સાઇઝમાં છપાશે.
અમે અમારા પુસ્તકાની છપાઈ fool-proof થાય, એક્કે ભૂલ ન થાય તેવી શાળજી લીધા છતાં દષ્ટિ દોષ કે પ્રેસ દ્વાષ (Printer's Devil મુદ્રા રાક્ષસ) ને લીધે અશુદ્ધિઓ રહી જવા સંભવ છે. દા. ત. પા. ૭, ઝુમાં અખેવાર ગૌતમ' હતું, છતાં પ્રેસમાં એ માત્રા ઉડી ગયા, ગાતમ' છપાયું, શું થાય ?
સુજ્ઞ પાઠક આવી અશુદ્ધિ કે ભૂલા જણાય તે સુધારી વાંચવા પ્રાથના.
શ્રી ‘જિન આણુા' વિરુદ્ધ પ્રમાદ કે અજ્ઞાનથી લખાણું ય તે ક્ષમા યાચીએ છીએ.
Jain Educationa International
સત્ય ૧૬, ધર્મચર સ્વાધ્યાયાત મા પ્રમદ્દીતવ્યમ
For Personal and Private Use Only
www.jainelibrary.org