________________
સોના-ચાંદીને કૂટી ફૂટીને પાતળું પહેણું બનાવાય છે તેને મૃતક બળદના ચર્મ –આંતર ચર્મ અથવા ઉપરની ચામડીની અંદર બીજી પાતળી ચામડી હોય છે તે બહુ જ મજબૂત હોય છે. તે ચામડી કુદરતે મરેલા બળદોને ચમાર લેકે લઈ જતા. તેમની પાસેથી આ આંતર-ચમવેચાણ લાવી, તેના સહકારથી વરખ બનતા ને આજે પણ બને છે. - ૦ બળની હિંસા તે માંસના ઉત્પાદન માટે વધી રહી છે. તેમાં વરખનું કઈ પણ કારણ નથી,
૦ વળી સોનું, ચાંદી વગેરે ધાતુઓ અપવિત્ર થતી નથી? અપવિત્રને પવિત્ર કરે છે.
૦ લેકમાં આભડછેટ ટાળવા સેનાના પશવાળા પાણી (સેના–પાણી) છાંટવામાં આવે છે. આજે પણ આ માન્યતા રિવાજ ચાલુ છે. (કયાં?)
૦ વરખના કારણે હિંસા થતી જણાવી નથી.
૦ શીઆકરની પેઢીના ટ્રસ્ટીઓએ તપાય કરાવી આ હકિત મેળવી છે. (?)
૦ હિંસાને મહત્વ અપાય તો એક પણ વસ્તુ હિંસા વિના પાકતી નથી. બધી વનસ્પતિનાં પ્રારંભમાં અનંતકાય હેઈ અનંતા ના નાશ પછી પ્રત્યેક વનને જીવ પિતાના શરીરરૂપી પ્રત્યે વનસ્પતિ બનાવે છે. કપાસીઓને દાણ કે જુવાર બાજરાને જાણે પણ આ રીતે તૈયાર થાય છે તે અકપ્ય બની જાય, વ્યવહાર નષ્ટ થાય. નિશ્ચય-વહેવારની સાપેક્ષતા ઊડી જાય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org