________________
કર વિચાર તે પામ ચાંદી સેનાના વરખ (Cons & Pros.) એક સંકલન સેવા-પૂજામાં કે ખાવામાં ન વાપરવા ભલામણ
(૧) અમે જ્યારે લગભગ ૧૨૭ માં અમદાવાદ, કાલુપુર, ટંકશાલમાં ભણતા હતા ત્યારે ટંકશાળના નાકે વરખ બનાવનારની ત્રણેક દુકાને હતી અને ત્યાં કારીગરો ચામડાના પઠમાં ચાંદી મૂકી, લાકડાની હથેડી વડે, ટપ ટપ ટપ ટીપતા-કઈ કઈ વાર શુંક બી લગાડતા.
(૨) તે પછી ઘણા વર્ષો સુધી અમે જતા આવતા જતા પરંતુ આ ગંદી પ્રક્રિયા વિષે ધ્યાન ગયેલું નહિ.
| (૩) તા. ૧૮-૧૨-૧૯૮૯ ના સ્થાનિક પત્ર “સંદેશ' માં “ખરીદીને કસબ સ્થંભમાં “ચાંદીના વરખ બનાવવા માટે વાપરવામાં આવતા પશુઓના આંતરડાં કે ચામડીને ઉલ્લેખ કર્યો હતે.” આ વરખ મીઠાઈ, સુગધી સેપારી, ફળફળાદિ ઉપર તે વપરાય જ છે પરંતુ જેન દેરાસરમાં ને મંદિરમાં પણ તેને ઉપયોગ થાય છે.
(૪) ત્યારબાદ તા. ૧૮-૩-૯૦ ના સંદેશમાં “ખરીદીને કસબ કલમમાં, “મુક્તિ દૂત” નામના માસિકમાંથી આચાર્યદેવ શ્રીમદ્દ ભદ્રકરસૂરિજી મ. સા ને, “ધરખમાં હિંસા અને શાસ્ત્રીય માર્ગદર્શન ના શીર્ષકવાળું નીચેનું લખાણ ક્ષાયેલું છે? વર્તમાનમાં હિંસાને પ્રાધાન્ય આપી, વરખને અપવિત્ર તરીકે જણાવાય તે અંગે તપાસ કરતા જણાયું છે કે પ્રારંભકાળથી વરખ આ રીતે જ બને છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org