SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ શ૮ ભાવ-હિંસા – આત્મ-હવન સ્વરૂપ રાગાદિની ઉત્પત્તિના રૂપમાં થનારી હિંસા (૧૫૩-૩૮૯-૩૯૨) • ભાવિ–નગમ-નય – સંકલ્પ માત્રના આધારે અનુત્પન્ન પહાથને પણ એ નામે કહે દા.ત. પાષાણ ને પ્રતિમા કહેવી (૭૦૩) ભાષા–સમિતિ – બલવાના સંબંધે વિવેક-યતનાચાર (૩૯૧, ૪૦૩) ભુવન – ત્રણ છે. ઉર્વ, મધ્ય અને અધેિ (૭) ભૂત-નૈગમ-નય – સંક૯પ માત્રના આધાર પર ગત પદાર્થને વર્તમાનમાં અવસ્થિત કરે, દા.ત “આજે દીવાળીના દિવસે ભગવાન વીર નિર્વાણ પામ્યા” (૭૦૧) ભોગ–પરિભેગ-પરિમાણુ-વ્રત – ભેગના થાભ માટે ભોગ તથા ઉપગની વરતુઓ મર્યાદિત કરવી (૩૫) મતિજ્ઞાન – જુએ આમિનિબાધિક-જ્ઞાન. મત – ગર્વ આઠ છે. કુળમદ, જાતિમદ, લાભમદ, બળદ, રૂપમદ, જ્ઞાનમદ, તપમદ અને સત્તામદ. (૮૮, ૧૭) અને પર્યાવ-જ્ઞાન-બીજાના મનની વાત પ્રત્યક્ષ જાણી લેવાવા મનગુપ્તિ – મનની પ્રવૃત્તિનું ગેપન. (૧૨) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005300
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorK G Shah
PublisherPradeepbhai Sheth Ahmedabad
Publication Year1991
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy