SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ ૭. ભંગ - સ્વાદુવાદ ન્યાયને અનુસાર અનેકાન્ત રૂપ વસ્તુના જટિલ સ્વરૂપનું પરસ્પર-વિરોધી પ્રત્યેક ધર્મ–યુગલમાં સાત-સાત વિકલપ ઉત્તપન્ન કરી પ્રતિપાદન કરવાની પદ્ધતિ (સૂત્ર ૪૦) ભય – સાત છે. આ લેકને ભય, પર લેકને ભય, વેદના ભય, મૃત્યુ ભય, અરક્ષા ભય, અગુપ્તિ ભય અને આકસ્મિક ભય (૨૩૨) ભવ – એક હથી બીજા દેહની પ્રાપ્તિ રૂપ ચાર ગતિઓમાં ભ્રમણ (૧૮૨) કારડ પક્ષી – ખાસ જાતનું પક્ષી જેના એક શરીરમાં બે છે, બે ડેક, અને, ત્રણ પગ હેય છે. જ્યારે એક જીવ સૂવે છે ત્યારે સાવધાની માટે બીજો જીવ જાગતે રહે છે (૧૬૩) ભાવ-કર્મ - દ્રવ્ય કર્મની ફળ આપવાની શક્તિ અથવા એના ઉદયને કારણે જીવના રાગાદિ ભાવ (૬૨). લાવ-નિક્ષેપ- વિવણિત પર્યાયયુક્ત વસ્તુને જ એ નામે કહેવી તે દા. ત. રાજ્યનિષ્ઠ રાજાને રાજા કહે. (૭૪૩-૭૪૪) ભાવ-પ્રતિક્રમણ – દેષ કૃદ્ધિ કરવામાં આવેલી આત્મનિ અને ધ્યાન વગેરે (૪૩૧-૪૩૨) ભાવ-લિંગ – સાધુના નિઃસંગ અને નિકષાયરૂપ સમતાભાવ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005300
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorK G Shah
PublisherPradeepbhai Sheth Ahmedabad
Publication Year1991
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy