SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ કેવળ-લબ્ધિ – કેવળજ્ઞાનની માફક અહંતે તથા સિદ્ધોની નવ લબ્ધિઓ – અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સમ્યકત્વ, અનંત ચારિત્ર અથવા સુખ, તથા અનંત દાન, લાભ, ભેગ, ઉપલેગ તથા વીર્ય (૫૬૨) કેવળ-વીર્ય – કેવળજ્ઞાનવત્ જાણવા-જવાની અનંત શક્તિ (૬૨૦) કેવળ-સુખ – (અવ્યાબાધ સુખ) કેવળજ્ઞાનવત્ ઇન્દ્રિય વગેરેથી નિરપેક્ષ અનંત-સુખ અથવા નિરાકુળ આનંદ. (૬૨૦) કેવળી – કેવળજ્ઞાન, કેવળ દર્શન વગેરે શક્તિઓથી સંપન્ન અહંત પરમેષ્ઠી (પ૬૨-પ૬૩). સપક – કષાયને ક્ષય કરનાર સાધક (૫૫૫) ક્ષપણું – ધ્યાન વગેરે દ્વારા કષાયને સમૂળો નાશ કરે જેથી એ ફરીથી ઉત્પન્ન ન થવા પામે (૫૫૭) ક્ષમા – દસ ઉત્તમ ધર્મોમાંથી પ્રથમ ઉત્તમ ધર્મ (૮૫, ૧૩૫) ક્ષીણ-કષાય – સાધકની બારમી ભૂમિ (૧૨ મું ગુણસ્થાન) જેમાં કષાને સમૂળગો નાશ થઈ જાય છે. (૫૬૧) ક્ષી-મેહ – ક્ષીણ-કષાય ગુણસ્થાનકનું બીજું નામ ખેચર - વિદ્યાના બળ વડે આકાશમાં વિચરણ કરવામાં સમર્થ એવા મનુષ્યની એક જાતિ-વિરોષ, વિદ્યાધર (૨૪) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005300
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorK G Shah
PublisherPradeepbhai Sheth Ahmedabad
Publication Year1991
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy