________________
૨૦૧
ન કરવાના
કાય-કલેશ – ગરમીની ઋતુમ પર્વતના શિખર ઉપર ઉત્કટ આસન
લગાવીને આતાપન ગ ધારણ કરવો અને આ પ્રકારે શરદઋતુમાં શીત-ગ અને વર્ષાઋતુમાં
વર્ષા-ગ ધારણ કર; એક તપ () કાય-ગુપ્તિ – કાયાની પ્રવૃત્તિનું ગેપન, સંકોચન (૪૧૪) કાયેત્સર્ગ – (કાયા+ઉત્સર્ગ) અમુક સમય સુધી શરીરને લાકડા
જેવું ગણીને ધીરજપૂર્વક ઉપસર્ગ સહન કરવાના રૂપમાં કરવામાં આવતું આત્યંતર તપ
(૪૩૪-૪૩૫, ૪૮૦) કાળ – એક સમય પ્રમાણ, એક પ્રદેશી અમૂર્ત તથા નિષિય
દ્રવ્ય જે તમામ દ્રવ્યના પરિણમનના સામાન્ય હેતુ છે.
(૬૨૫, ૬૨૯, ૬૩૭-૬૩૯) કુલ – જેની ૧૯૯ લાખ કરેઠ જાતિઓ (૩૬૭) ફૂટ-શામલી – નારકીનું અતિ પીડાદાયક કાંટાવાળું ઝાડ (૧૨) કૃષ્ણ-લેશ્યા- ત્રણ અશુભ લેશ્યાઓમાંથી પ્રથમ અથવા તીવ્રતમ
લેશ્યા (પ૩૪, ૫૩૯) કેવળ-જ્ઞાન – ઈન્દ્રિય વગેરેથી નિરપેક્ષ તથા સર્વગ્રાહી
આત્મ-જ્ઞાન (૬૮૪, ૬૮૯) કેવળ–શન – કેવળજ્ઞાન–વત્ સર્વગ્રાહી દર્શન (૬૨૦)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org