SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૩ અરૂપી – જુએ “અમૂર્ત (૫૯૨) અર્થ – જ્ઞાનને વિષય બની શકે તે દ્રવ્ય, ગુણ અને પર્યાય (૩૨) અલેક – “ક” ની બહાર કેવળ અસીમ આકાશ (૬૩૬) અવધિજ્ઞાન – મર્યાદિત દેશ-કાળની અપેક્ષાએ અંતરિત અમુક દ્રવ્યોને તથા એના સૂક્ષમ ભાવે સુધીની એક સીમા સુધી પ્રત્યક્ષ કરાવનારું જ્ઞાન (૬૮૧-૬૮૯) અવમંદર્ય – ઉદરી, આહારની માત્રામાં ક્રમે ક્રમે કમી કરતાં એક ચેખા” સુધી પહોંચવું તે (૪૪૮). અવિરત સમ્યગદષ્ટિ -- સાધકની ચેથી ભૂમિ (ચાણું ગુણસ્થાન) જેમાં સમ્યગ-દશન થઈ ગયું હોય તે પણ લેગે અથવા હિંસા વગેરે પાપ તરફ વિરતિ ભાવ જાગૃત ન થયું હોય તે (પપર) અવિરતિ – હિંસા વગેરે પાંચ પાપ કર્મોમાં વિરક્તિને અભાવ (૬૦૮) અશરણ-અનુપ્રેક્ષા – વૈરાગ્યવૃદ્ધિ માટે ધન-કુટુંબ વગેરે અશરણ છે તેવું મનન તથા ધર્મનું શરણું સ્વીકારવાની ભાવના (પ૦૯-૫૧૦) અશુચિ – અનુપ્રેક્ષા – વૈરાગ્યવૃદ્ધિ માટે શરીર મળ-મૂત્રથી ભરેલું અસ્વચ્છ છે તેવું સતત મનન (૫૨૧) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005300
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorK G Shah
PublisherPradeepbhai Sheth Ahmedabad
Publication Year1991
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy