________________
૧૭. એ જ તમે અમને આપેલી અમારી સાચી અણમોલ મૂડી છે, જે સદાય અમારી સાથે રહેશે, પણ વાત્સલ્યની સરવાણી હવે કયાં પામવી?
હે પરમકૃપાળુ પરમાત્મા : મારી બાના આત્માને પરમ શાંતિ આપજે એ જ પ્રાર્થના.”(આજના “મમ્મી એમ” વાળા બાળકે બિચારા બા, મા, શબ્દ ભૂલી ગયા છે—માને “mumny"ને દાદીને “મોટી મમ્મી” કહે છે, જે કે હજુ દાદીમાને ઘણા બાળકો “બા” કહે છેબા શબ્દ ચિરંજીવ છે. (નારી તું તે ન્યારી. )
શ્રી શાહ સાહેબની પ્રવૃત્તિનો હેતુ અજાણતા પણ મારા કરથી, શ્રેય અવરનું. થાઓ, તન-મન- ધન સહુ સાધન મારાં, એ પથે એ. * શહેરમાં જરા વિચિત્ર કે અસામાન્ય ગણાય તેવી - શ્રી શાહ સાહેબની પ્રવૃત્તિ પિતાના મકાનની બે બાજુ
લેક બોર્ડઃ જેના ઉપર પ્રસંગે પાત સામાજીક, ધાર્મિક, આધ્યાત્મિક સમાચાર, લખવામાં આવે છે ?
માર્ગમાં જતા જિજ્ઞાસુને વાંચવા વિચારવા માટે. જ તદુપદાંત ઘરમાં ડ્રોઈગ રૂમમાં એક કાઈ બેડ ઉપર * * નીચેનું ધમ - સાર જેવું “ લખાણ છે -
ખુરશી ઉપર બેસનારની નજર તેના ઉપર પડે. “ - B
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org