SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ १६ સી” ઘણીપાર સ્ત્રીની દુશમન જણાય છે! અરે, ધરમ કરતી દેખાતી સ્ત્રીઓ પણ! મુખ્ય કારણ : “સાચી કેળવણી”ને અભાવ – આધુનિક કેળવણી તે માનવને ઘાતકી બનાવે તેવી છે: અજ્ઞાન મોટું પાપ છે. કહે નેપોલિયન દેશને, કરવા આબાદાન, સરસ રીત તે એ જ છે, ધો “માતાને જ્ઞાન. - “કેને હતી એવી ખબર છે જીંદગી કેવી સફર ? મંઝીલ સુધી તે લઈ જશે, કે રાખશે મંઝીલ વગર?”. છેવટે. “માતાને એક માસિક કે વાર્ષિક શ્રદ્ધાંજલિ. આપી વિરમીએ : મા મને સાંભરે રે. - “મા તારે મહિમા અપરંપાર ? વહાલી “બા”, આટલું બોલતાં આજે કેટલો ભાર લાગે છે !' ફરી આ દિવસ આવ્યા જ્યારે આખા પરિવારને સૂનું પાડી. “તું” અનંતની યાત્રાએ ચાલી નીકળેલી. - સદાય હસતું વદન અને પ્રસન્ન – ચિત્ત, નયનમાં ભારોભાર સ્નેહને કરુણા. - વાત્સલ્ય-મૂર્તિ સમાન “તું”. નાના-મોટાં સહુને માટે એક પ્રેરણા સ્વરૂપ હતી. - આજે અમે જે કાંઈ છીએ તેના પાયામાં છે તારું અમૂલ્ય સંસ્કાર - સીંચન અને સ–રસ શીખામણ – જે આજે ઉચ્ચ સંસ્કાર – રૂપે, આદર્શ – રૂપે. અમારા જીવનમાં વણાયાં છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005300
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorK G Shah
PublisherPradeepbhai Sheth Ahmedabad
Publication Year1991
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy