________________
૧૭૦
૬૮૭. પગલિક હેવાને લીધે દ્રવ્ય-ઇન્દ્રિયો અને મન
“અક્ષ એટલે “જીવથી “પર” એટલે ભિન્ન છે. એટલા માટે ઇન્દ્રિય અને મન દ્વારા થનારું જ્ઞાન “પક્ષ કહેવાય છે. જેવી રીતે અનુમાનમાં ધૂમાડાથી અગ્નિનું જ્ઞાન થાય છે એવી જ રીતે પક્ષ જ્ઞાન પણ પરના નિમિત્તથી થાય છે.
૬૮૮.
જીવનું ૧. મતિજ્ઞાન અને ૨. શ્રુતજ્ઞાન-પર’ ના નિમિત્ત ને લઇ ને થતું હોવાથી “પરોક્ષ જ્ઞાન કહેવાય, અથવા અનુમાનની માફક પહેલેથી જ ઉપલબ્ધ અર્થના સ્મરણ દ્વારા થવાને લીધે એ પર–નિમિત્તક છે, અર્થાત્ પરને કારણે છે. (નેંધ પરનિમિત્તિક એટલે મન અને પાંચ ઈન્દ્રિની મદદથી થતું જ્ઞાન.)
૬૮૯ધૂમાડા વગેરે લિંગને લીધે થનારું લિંગજ-શ્રુતજ્ઞાન
તે એકાંત રૂપે પક્ષ જ છે. અવધિજ્ઞાન, મન:પર્યવ જ્ઞાન અને કેવળજ્ઞાન – આ ત્રણેય જ્ઞાન એકાંતરૂપે પ્રત્યક્ષ જ છે. પરંતુ ઈન્દ્રિયે અને મનથી થનારૂં “મતિજ્ઞાન” લેકવ્યવહારમાં પ્રત્યક્ષ ગણાય છે. એટલા માટે તે “સંધ્યાવહારિક પ્રત્યક્ષ કહેવાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org