________________
૬૯. સામાન્ય તથા વિશેષ–બા અને ધર્મોથી યુક્ત દ્રવ્યમાં
થનારું વિરોધ વિનાનું જ્ઞાન જ સમ્યક્ત્વનું સાધક બને છે. એનાથી વિપરીત અર્થાત્ વિરોધયુક્ત જ્ઞાન
સાધક નથી બનતું. ૬૭૦, એક જ પુરુષમાં પિતા, પુત્ર, પૌત્ર, ભાણેજ, ભાઈ,
વગેરે અનેક સંબંધ હોય છે. ( એક જ સમયે એ પિતાના પિતાને પુત્ર અને પિતાના પુત્રને પિતા હોય છે) એટલા માટે એકને પિતા હોવાથી એ બધાને પિતા નથી થતો. (આ જ સ્થિતિ બધી વસ્તુઓના
સંબંધે છે.) ૬૭૧. નિર્વિકલ્પ તથા સવિકલ્પ-ઉભયરૂપ પુરુષને જે ફક્ત
નિવિકલપ અથવા સવિકલ્પ (એક જ) કહે છે
જેની બુદ્ધિ, ખરેખર જ, શાસ્ત્રમાં સ્થિર નથી. ૬૭૨. દૂધ અને પાણી માફક અનેક વિરોધી પ દ્વારા
પરસ્પર એકબીજા સાથે મળી ગયેલ પદાર્થમાં “આ ધર્મ” અને “એ ધર્મ”—આમ વિભાગ કરે ઉચિત નથી. જેટલી વિશેષ પર્યા હોય એટલે જ
અવિભાગ સમજવું જોઈએ. ૬૭૩. સૂત્ર અને અર્થના વિષયમાં શંકારહિત સાધુ પણ
ગર્વ છેડી સ્યાદ્વાદ-મય વચનને ઉપયોગ કરે. ધર્માચરણમાં પ્રવૃત્ત સાધુઓ સાથે વિચરણ કરતે થકે સત્ય ભાષા અને અનુભય (અન્+ઉભય=જે ન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org