________________
૬૬૪. ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય (ઉત્પત્તિ, વિના,
અને, સ્થિતિ)-આ ત્રણ દ્રવ્યમાં હતાં નથી પરંતુ દ્રવ્યની નિત્ય પરિવર્તનશીલ પર્યાયામાં રહે છે. હવે પર્યાને સમૂહ એ જ દ્રવ્ય, એટલા માટે બધા
દ્રવ્ય જ કહેવાય. ૬૬૫.
કય? એક જ સમયે ઉત્પાદ, વ્યય અને દ્રૌવ્ય નામના અર્થોની સાથે સમત–એકમેક હાથ છે.
એટલા માટે આ ત્રણેય વાસ્તવમાં દ્રવ્ય છે. ૬૬. દ્રવ્યનો એક (ઉત્તરવતી) પર્યાય ઉત્પન્ન (પ્રગટ) થાય
છે અને અન્ય (પૂર્વવતી) પર્યાય નષ્ટ (અદશ્ય) થાય છે, છતાં દ્રવ્ય નથી થતુ ઉત્પન્ન અને નથી થતું નષ્ટ.
દ્રવ્યરૂપે એ હંમેશાં ધ્રુવ (નિત્ય, શાશ્વત) રહે છે. ૬૬૭. પુરુષમાં પુરુષ' શબ્દને વ્યવહાર જન્મથી માંડી મૃત્યુ
સુધી થાય છે. પરંતુ વચ્ચેના ગાળામાં બાળપણ ઘડપણ વગેરે અનેક પ્રકારના પર્યાયે ઉત્પન્ન થતા
જાય છે અને નષ્ટ પણ થતા જાય છે. ૬૬૮. (એટલા માટે) વસ્તુઓને જે સદશ પર્યાય છે
લાંબા સમય સુધી ટકી રહેવાવાળા છે એ જ સામાન્ય કહેવાય, અને એના જે વિસદશ પર્યાય છે તે વિશેષ કહેવાય. આ બન્ને સામાન્ય તથા વિશેષ પર્યાયે એ વસ્તુથી અભિન્ન (ડાક) માનવામાં આવ્યા છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org