________________
૬૫૩.
૬૫૨. (લોકમાં વ્યાપેલા) પુગલ પરમાણુ એક પ્રદેશ છે.
બે, ત્રણ આદિ પ્રદેશી નથી તથા એ શબ્દરૂપ નથી, છતાં એમાં ચીકણા અને લખા સ્પશને એ ગુણ છે કે એક પરમાણુ બીજા પરમાણુઓ સાથે જોડાવાથી બે-પ્રદેશી વગેરે સ્કંધનું રૂપ ધારણ કરી લે છે. બે-પ્રદેશી આદિ તમામ સૂક્ષ્મ અને બાદર (ધૂળ)
ધ પિતપોતાના પરિણમન દ્વારા પૃથ્વી, જળ, અગ્નિ,
અને, વાયુના રૂપમાં અનેક આકારવાળા બની જાય છે. ૬૫૪. આ લોક બધી તરફથી સૂક્ષ્મ-ધૂળ પુદ્ગલ-ધથી
ખીચખીચ ભરેલે છે. આમાંથી પુદ્ગલ કર્મરૂપે પરિણમવા ગ્ય બને છે અને કેઈક એ પ્રમાણે
પરિણમવા ગ્ય નથી બનતા. ૬૫૫. કર્મરૂપે પરિણત થવા યોગ્ય પુદ્ગલ જીવના રાગાદિ
(ભાવ)નું નિમિત્ત મેળવી આપોઆપ જ કર્મભાવને પામે છે. જીવ પિતે એને (બળપૂર્વક) કર્મના રૂપમાં
પરિણત કરતા નથી. ૬૫. જીવ પોતાના રાગ અથવા હેવ રૂપી જે ભાવથી સંયુક્ત
બની ઇન્દ્રિયના વિષયના રૂપમાં આવેલા પદાર્થોને જાણે છે-ખે છેતેનાથી તે ઉપ-રક્ત બને છે
અને એ ઉપરાગને કારણે નવીન કર્મો બાંધે છે. ૧૧
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org