________________
૧૫
૬૦૨. જેવી રીતે સમુદ્રમાં છિદ્રોવાળી નૌકામાં સતત પાણું
ભરાતું રહે છે (અને અંતે નૌકા ડૂબી જાય છે) તેવી રીતે હિંસા વગેરે આસવ-દ્વારે મારફત હમેશાં કર્મોને આસવ થતું રહે છે. (“ગ” પણ આસવ દ્વાર છે.) મન, વચન અને કાયાથી યુક્ત જીવને જે વીય પરિણામ અથવા પ્રદેશ–પરિસ્પંદન-રૂપ પ્રાણોગ થાય છે. તેને
જિન પરમાત્મા “ગ” કહે છે ૬૦૪ જેમ જેમ ચાગ અઢપતર થતું જાય છે તેમ તેમ
બંધ” અથવા “આસવ પણ અ૫તર થતો જાય છે. જેવી રીતે કાણાં વિનાના જહાજમાં પાણીને પ્રવેશ નથી થતે તેવી રીતે યોગને નિરાધ થઈ જાય
એટલે બંધ નથી પડત. ૬૦૫. ૧. મિથ્યાત્વ, ૨. અવિરતિ, ૩. કષાય અને,
૪. ગ--આ ચાર આસવના હેતુઓ છે. (૭) ૧. સંયમ, ૨. વિરાગ, ૩. દર્શન અને,
૪. ગને અભાવ–આ સંવરના હેતુઓ છે. ૬૦૬. જેવી રીતે જલયાન(વહાણ)ના હજારે કાણું બંધ
કરી દીધા પછી એમાં પાણી ઘૂસી શકતું નથી, તેવી રીતે ઉપરોક્ત મિથ્યાત્વ વગેરે ચાર, દૂર થઈ ગયા પછી જીવમાં સવાર થાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org