________________
૧પ૦
પહ૭. એટલા માટે મેક્ષાભિલાષીએ સૂમ પણ રાગ ન કર
જોઈએ. આમ કરવાથી એ વીતરાગી બની ભવસાગરને
તરી જાય છે. ૫૯૮. કર્મ બે પ્રકારનાં છેઃ ૧. પુણ્યરૂપ અને, ૨. પાપરૂપ.
(૪) પુણ્યકર્મના બંધને હેતુ સ્વચ્છ અથવા શુભ ભાવ છે, અને (૫) પાપ કર્મનાં બંધને હેતુ અસ્વચ્છ અથવા અશુભ ભાવ છે. મંદકવાથી જીવ સ્વચ્છ ભાવવાળા હોય છે. અને તીવ્રકષાયી જીવ અસ્વચ્છ
ભાવવાળા હોય છે. ૫૯. સર્વત્ર પ્રિય વચન બોલવું, દુષ્ટ વચન બેલનારને પણ
ક્ષમા આપવી, અને બધાના ગુણેને ગ્રહણ કરવા–– આ મંદકષાયી છનાં લક્ષણ છે. પિતાની પ્રશંસા કરવી, પૂજ્ય પુરુષોમાં પણ દેષ જેવાને સ્વભાવ હે, લાંબા વખત સુધી વેરની ગાંઠ બાંધી રાખવી–આ તીવ્ર કષાયવાળા જવાનાં
લક્ષણ અથવા ચિહ્ન છે. ૬૦૧. (૬) રાગ-દ્વેષથી પ્રમત્ત થયેલ છવ કન્દ્રિયને આધીન
બનીને, મન-વચન-કાયા દ્વારા, એના આસવ દ્વાર બરાબર ખુલ્લા રહી ગયા હોવાને લીધે નિરંતર કર્મ કરતે રહે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org