________________
૧૪૨
પ૬૧. ૧૨. સંપૂર્ણ માહ પૂરેપૂરો નષ્ટ થઈ જાય એટલે
જેમનું ચિત્ત સ્ફટિક મણિના પાત્રમાં રાખેલા સ્વચ્છ પાણીની માફક નિર્મળ થઈ જાય છે એમને વીતરાગ
દેવે “ક્ષણ કષાય” નિગ્રંથ કહ્યા છે. પર. ૧૩. કેવળજ્ઞાન રૂપી સૂર્યના કિરણ સમૂહ વડે પ૬૩. જેમને અજ્ઞાનરૂપી અંધકાર નષ્ટ થઈ ગયા છે તથા
નવ કેવળ લધિએ (૧, સમ્યકત્વ, ૨. અનંત-જ્ઞાન, ૩. અનંત-દર્શન, ૪. અનંત સુખ, પ. અનંતવીર્ય, ૬. દાન, ૭. લાભ, ૮. ભેગ, અને ૯. ઉપલેગ) પ્રગટ થવાથી જેમને પરમાત્માની સંજ્ઞા પ્રાપ્ત થઈ છે તે ઈન્દ્રિય વગેરેની મદદની અપેક્ષા ન રાખનાર, જ્ઞાન-દર્શનથી યુક્ત હોવાને લીધે કેવળી, અને કાય-ગથી યુક્ત હોવાને લીધે, “સગી કેવળી (તથા ઘાતી કર્મોના વિજેતા હોવાને લીધે) * જ ન
ક હે વા ય છે. આવું અનાદિ અનંત જિનાગમમાં કહેવામાં આવ્યું છે. ૫૬૪ ૧૪. જે શીલના સ્વામી છે, જેમના બધા નવીન
કર્મોના આસ્રવ અવરૂદ્ધ થઈ ગયા છે તથા જે પૂર્વ સંચિત કર્મોમાંથી (બંધથી) સર્વથા મુક્ત થઈ ગયા છે એ “અગી -કેવળી, કહેવાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org