________________
૧૪
(૧) ઉપશમ-શ્રેણવાળે તપસ્વી મોહનીય કમને ઉપશમ કરતાં કરતાં અગિયારમાં ગુણસ્થાન સુધી ચઢી ગયા પછી પણ ફરીથી મેહનીય કર્મને ઉદય થવાથી પડી જાય છે, પરંતુ
(૨) શ્રપક-શ્રેણવાળો તપસ્વી તે મેહનીય કર્મને સમૂળ ક્ષય કરી આગળ વધી જાય છે
અને મોક્ષ પ્રાપ્ત કરી લે છે. ૫૫૬. ૮. આ આઠમ ગુણસ્થાનમાં વિભિન્ન સમયમાં સ્થિત
છવ એવાં એવાં અપૂર્વ પરિણામે (ભાવે) ને ધારણ કરે છે જે પહેલાં કદિ એણે ધારણ કર્યા હતાં.
આ માટે આનું નામ અપૂર્વક રણુ ગુણસ્થાન છે. ૫૫૭. અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરનાર (જ્ઞાન-સૂર્ય)
જિનેન્દ્ર દેવે એ અપૂર્વ-પરિણામી છને મેહનીય કમને ક્ષય અથવા ઉપશમ કરવામાં તત્પર કહ્યા છે. (મેહનીય કર્મને ક્ષય અથવા ઉપશમ તે નવમા અને દસમાં ગુણસ્થાનોમાં થાય છે, છતાં તેની તૈયારી આ આઠમાં ગુણસ્થાનમાં જ શરૂ થઈ જાય છે.) ૯. જે લોકોના પરિણામ દરેક સમયે (નિરંતર) એક જ વતે છે તે અનિવૃત્તિ - કરણ ગુણસ્થાનવાળા હોય છે. (એમના ભાવ આઠમા ગુણસ્થાનવાળાની માફક વિસદશ નથી હોતા.) આ જી નિર્મલતર ધ્યાનરૂપી અગ્નિશિખાઓ વડે મને વનને ભસ્મ કરી નાખે છે.
૫૫૮.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org