________________
૫૩૨.
પ્રકરણું ૩૧: લેશ્યા સૂત્ર પ૩૧. ધર્મ ધ્યાનથી યુક્ત મુનિને વિશુદ્ધ ૧. પીત ૨ પદ્મ
અને ૩. શુકલ-આ રણુ શુભ લેશ્યાઓ હોય છે. આ લેયાઓનાં તીવ્ર-મંદ રૂપે અનેક પ્રકાર છે. કષાયના ઉદયથી અનુરંજિત મન, વચન અને કાયાની યેગ-પ્રવૃત્તિને લેયા કહે છે. ચાર પ્રકારના કર્મબંધ આ બેનું એટલે કે ૧. કષાય અને ૨. ચાગનું પરિણામ છે. કષાયથી કર્મોની સ્થિતિ-બંધ અને અનુભાગ-બંધ, તથા,
યોગથી પ્રકૃતિ-બંધ અને પ્રદેશ બંધ થાય છે. ૫૩૩, લેશ્યા છ પ્રકારની છે: ૧. કૃષ્ણ લેશ્યા,
૨. નીલ લેયા, ૩. કાપત લેશ્યા, ૪. તેને લેયા (પીત શ્યા), ૫. પ લેડ્યા, અને, ૬. શુકલ લેડ્યા. કુણ, નીલ અને કાપત આ ત્રણ લેશ્યા અધર્મ અથવા અશુભ લેશ્યાઓ છે. આને કારણે જીવ
વિવિધ દુર્ગતિઓમાં ઉત્પન્ન થાય છે. પ૩૫. પતિ તેને લેગ્યા), પદ્ધ અને શુકલ–આ ત્રણ લેશ્યા
ધર્મ અથવા શુભ લેહ્યા છે. આને કારણે જીવ વિવિધ સુ-ગનિઓમાં ઉત્પન્ન થાય છે.
૫૩૪.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org