________________
૧૩૦
૫૧૧.
જ્યાં પરમ-રૂપ-ગવિત યુવક મરણ બાદ પોતાના એ મૃત (ત્યક્ત) શરીરમાં જ કૃમિ(કીડા)રૂપે ઉત્પન્ન
થાય છે એવા આ સંસારને ધિક્કાર છે ! પ૧૨. વાળના અગ્રભાગ જેટલી પણ આ લેકમાં એવી કઈ
જગ્યા નથી જ્યાં આ જીવે અનેકવાર જન્મ, મરણનું કટ ન ગયું હોય. અહોઆ ભવસમુદ્ર તુરંત છે એટલે કે એને અંત ભારે મુશ્કેલીથી આવે તે છે. એમાં વ્યાધિ તથા વૃદ્ધાવસ્થા અને મરણરૂપી અનેક મગરમચ્છ છે
અને નિરંતર જન્મ રૂપી જળ-રાશિ છે. ૫૧૪. ખરી રીતે, રત્નત્રયથી સંપન્ન છવ જ તીર્થ (તટ,
કિનારે) છે કારણ કે રત્નત્રયરૂપી દિવ્ય નૌકા દ્વારા
સંસાર પાર કરી શકાય છે. (અશરણ ભાવના) પ૧૫. ૩. અહિંયા દરેક જીવ પિતાનાં કર્મોના ફળને પોતે
એલે જ ભેગવે છે. એવી સ્થિતિમાં અહિંયા કેણ
પિતાનું છે અને કોણ પારકું છે? (એકત્વ ભાવના) ૫૧૬. જ્ઞાન અને દર્શનથી યુક્ત મારે એ કલે આત્મા જ
શાશ્વત છે. બાકી બીજુ બધું એટલે કે શરીર તથા રાગ વગેરે ભાવ તે સંયેાગ લક્ષણવાળા છે, એટલે કે બધાની સાથે મારો સંબંધ સંયોગવશાત્ છે. એ મારાથી ભિન્ન છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org