________________
૩૩૦,
૩૨૮. સામાયિક કરતી વખતે જે શ્રાવક પર-ચિંતા કરે છે
એનું ધ્યાન એ આન્ધ્યાન કહેવાય. એનું સામાયિક
નિરર્થક છે. ૩ર૯ (૧૧) પૌષધ વ્રતઃ ૧ આહાર પૌષધ, ૨. શરીર
સત્કાર પૌષધ, ૩ અબ્રહ્મ પૌષધ તથા ૪. આરંભત્યાગ પૌષધ-આ ચાર પૌષધ-ઉપવાસ નામના શિક્ષાવ્રતમાં આવે છે. આ ચારેયને ત્યાગ આંશિક પણ હોય અને સર્વાશ પણ હોય છે. જે સંપૂર્ણપણે પૌષધ કરે એણે નિયમપૂર્વક સામાયિક કરવું જોઈએ. (૧૨) ઉદ્ગમ વગેરે દેથી રહિત, દેશ-કાળ અનુકૂળ, શુદ્ધ અનાદિકનું મુનિ આદિ સંયમીઓને ઉચિત રીતે દાન દેવું એને ગૃહસ્થનું અતિથિ-સંવિભાગ શિક્ષાવ્રત કહે છે. (જે લેકે કઈ પણ પ્રકારની સૂચના અગાઉથી આપ્યા વિના અ-તિથિરૂપે આવે છે એમને પિતાના ભેજનમાં સંવિભાગી બનાવવા
એ પણ આનો અર્થ થાય છે. ૩૩. ૧. આહારદાન,૨. ઔષધદાન, ૩. શાશ્વ-દાન,
અને, ૪. અભયદાન – આમ દાન ચાર પ્રકારે કહેવામાં આવ્યું છે. ઉપાસક અધ્યયનમાં
અર્થાત્ શ્રાવકાચારમાં એને દેવા ગ્ય ગણવેલ છે. ૩૩૨. ભેજન (આહાર) માત્રનું દાન કરવાથી પણ
ગૃહસ્થ ધન્ય બને છે. આમાં પાત્ર અને અપાત્રને વિશેષ વિચાર કરવાથી શું લાભ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org