________________
૩ર૦. (૭) જે દેશમાં જવાથી કોઈ પણ વ્રતને ભંગ થાય
અથવા એમાં દેષ આવે એમ હોય તે દેશમાં જવાની નિયમપૂર્વક નિવૃત્તિને “દેશાવકાશિક” નામનું બીજુ ગુણવત કહે છે. (૧૨ વ્રતમાં સાતમું)
૩૨૧.
(૮) કારણ વિના કાર્ય કરવું અથવા કોઈ પણને સતાવવાની ક્રિયાને “અનર્થદંડ” કહે છે. આના ચાર પ્રકાર છે. ૧. અપધ્યાન, ૨. પ્રમાદપૂર્ણ ચર્યા, ૩ હિંસાના ઉપકરણ વગેરે આપવાં, અને ૪. પાપને ઉપદેશ-આ ચારેયના ત્યાગને અનર્થ-દંડ-વિરતિ નામનું ત્રીજુ ગુણવ્રત કહે છે. (૧૨ વ્રતમાં આઠમું)
૩૨.
ણ
કે
પ્રજનપૂર્વક કામ કરવાથી થોડું કર્મબંધન થાય છે
અને પ્રયજન વિના કરવાથી ઘણું થાય છે, કારણ કે સ–પ્રયેાજન કાર્યમાં તે દેશ-કાળ વગેરે પરિસ્થિતિને ગણતરીમાં લેવાની હેય છે, પરંતુ પ્રજન વિનાની પ્રવૃત્તિ તે હંમેશાં (અમર્યાદિતપણે) થઈ શકે છે.
છે પ
નાની હોય
નાની
૩૨૩.
અનર્થદંડથી વિરમેલા શ્રાવકે ૧. કંઈ (હાસ્યપૂર્ણ અશિષ્ટ વચનપ્રાગ), ૨. કીકુચ (શારીરિક કુચેષ્ટા), ૩. મૌખર્ય (વ્યર્થ બકવાદ), ૪. હિંસાનાં અધિકારણેના સજનની તથા ૫. ઉપભોગ-પરિભાગની મર્યાદાને અતિરેક ન કરવો જોઈએ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org