________________
૨૦૫.
૨૭૬.
૨૭૦.
૨૭૯.
૮૧
સમતા, માધ્યસ્થભાવ, શુદ્ધભાવ, વીતરાગતા, ચારિત્ર, ધમ, અને, સ્વભાવ-આરાધના આ બધા એકાક શબ્દો છે.
જેણે (સ્વ-દ્રવ્ય અને પર–દ્રવ્યના ભેદ-જ્ઞાનની મા તથા આચરણ દ્વારા) પદાર્થોં તથા સૂત્રને સારી પેઠે જાણી લીધા છે, જે સયમ અને તપથી યુક્ત છે, વિગત-રાગ છે, સુખ-દુઃખમાં સમભાવ રાખે છે એ શ્રમણને જ શુદ્દોપયાગી કહેવામાં આવે છે.
ખાવા શુદ્ધ ઉપયાગીના શ્રામણ્યને જ ‘શ્રામણ્ય’ કહેવામાં આવે છે. એનાં દર્શન અને જ્ઞાનને જ 'ન' અને ‘જ્ઞાન' કહેવામાં આવે છે. એને જ નિર્વાણુપ્રાપ્તિ થાય છે, એને જ સિદ્ધપદ પ્રાપ્ત થાય છે. એને હું' નમન કરું છુ.
૨૭૮. શુદ્ધ-ઉપચેગપૂર્વક સિદ્ધ બનનાર આત્માએાને અતિશય, આત્માપન્ન, વિષયાતીત અર્થાત્ અતીન્દ્રિય, અનુપમ, અનંત અને અવિનાશી સુખ પ્રાપ્ત થાય છે, જે ભિક્ષુને તમામ ધ્રૂજ્યે પ્રતિ રાગ, દ્વેષ અને માહ નથી તથા જે સુખ-દુખમાં સમભાવ રાખે છે તે ભિક્ષુને શુભ-અશુભ કર્માંના આસવ હોતા નથી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org