________________
૩૦૬.
૨૦૭
૨૦૯.
(અ) વ્યવહાર રત્નત્રય ઃ
૨૦૮.
૧૦.
જીવન પ ́ત અનુપમ માનવીય ભાગાને ભાગવીને પૂ-જન્મમાં વિશુદ્ધ યાગ્ય ધર્મારાધનને કારણે નિળ આધિને અનુભવ કરે છે અને ચાર અંગા( મનુષ્યત્વ, શ્રુતિ, શ્રદ્ધા તથા વી)ને દુલ ભ જાણી, એ સંયમધમ ના સ્વીકાર કરે છે અને ફરી તપશ્ચર્યા દ્વારા કર્મોના નાશ કરી શાશ્વત સિદ્ધપદને પામે છે.
૬૮
પ્રકરણ ૧૭ : રત્નત્રય સૂત્ર
‘ધર્માં’વગેરે (છ દ્રવ્ય તથા તથાથ વગેરે )ની શ્રદ્દાને ‘સમ્યગ-દશ ન’ કહે છે. અંગસૂત્ર તથા પૂર્વીના જ્ઞાનને ‘સભ્યજ્ઞાન’ કહે છે. તપ માટે પ્રયત્નશીલ બનવુ એને ‘સમ્યક્ ચરિત્ર’ કહે છે. આને વ્યવહાર માક્ષમાગ કહે છે.
મનુષ્ય જ્ઞાનથી જીવાદિ પદાર્થાને જાણે છે, દાનથી એમાં શ્રદ્ધા કેળવે છે, ચારિત્રથી ( કર્યું-આસવના ) નિરોધ કરે છે અને તપથી વિશુદ્ધ મને છે.
( ત્રણેય એકબીજાના પૂરક છે એટલા માટે જ કહેવામાં આવ્યું છે કે) ચાશ્ત્રિ વિનાનું જ્ઞાન, સમ્યગ્-દર્શન વિનાનું લગ ગ્રહણ (મુનિ-પછ્યુ.) અને સંયમ વિનાનુ' તપશ્ચરણુ
નિક છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org