SearchBrowseAboutContactDonate
Page Preview
Page 461
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૬ ७४७ दसविहे संखाणे पण्णत्ते. तं जहा જહા-રિવાજ વવજ્ઞા, રજૂ રાણી कलासवण्णे य। जावं तावइ वग्गो, घणो य तह વાવો વિ ? agો .. ... , ............ દશમું સ્થાન સંખ્યાન-ગણિત દશ પ્રકારને કહેલ છે૧ પરિકર્મ ગણિત-જેડ, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, અ.દિ. ૨ વ્યવહાર ગણિત શ્રેણી વ્યવહાર આદિ. ૩ રજજુગણિત- રજુ (રાજ) વડે જે ક્ષેત્રનું પ્રમાણ કરાય . ૪ રાશિગણિત- ધાન્ય વગેરેના પુજને તોલા અથવા માપીને તેનું પ્રમાણ જાણવું. ૫ કાલસવર્ણગણિત-કલા-અંશોનું સમીકરણ. ૬ ગુણાકાર ગણિત- સંખ્યાઓને ગુણાકાર કરે. ૭ વર્ગગણિત- સમાન સંખ્યાને સમાન સંખ્યાથી ગુણાકાર કરે. જેમકે- બે ને બેથી ગુણાકાર કર. ૮ ઘનગણિત- સમાન સંખ્યાને સમાન સંખ્યાથી બે વાર ગુણાકાર કરે જેમકેબેને ઘન આઠ, બેને બેથી ગુણતા ચાર અને ચારને ચારથી ગુણતા સોળ. ૯ વર્ગ-વર્ગગણિત- વર્ગને વર્ગથી ગુણાકાર કરે જેમકે- બેને વર્ગ ચાર અને ચારને વર્ગ સેળ. આ વર્ગ વર્ગ છે. ૧૦ ક૯પગણિત- કાષ્ઠનું કરવતથી છેદન કરી તેનું પરિણામ જાણવું પ્રત્યાખ્યાન દશ પ્રકારના છે. જેમકે – ૧ અનાગત પ્રત્યાખ્યાન- ભવિષ્યમાં તપ કર વાથી આચાર્યાદિની સેવામાં બાધા આવવાની સંભાવના–થવા પર પહેલાં જ તપ કરી લેવું. ૨ અતિકાન્તપ્રત્યાખ્યાન-આચાર્યાદિની સેવામાં કોઈ પ્રકારની બાધા ન આવે. આ સંકલ્પથી જે તપ અતીતમાં નથી કર્યું તે તપનું વર્તમાનમાં કરવું. ૩ કેટીસહિતપ્રત્યાખ્યાન-એક તપના અંતમાં બીજા તપને શરૂ કરો. ७४८ वसविहे पच्चक्खाणे पण्णत्ते. तं जहा गाहा-अणागयमइक्कंतं, कोडीसहियं । नियंटियं चेव । सागारमणागारं परिमाणकडं निरવાં શા संकेयं चेव अद्धाए, पच्चक्खाणं दसविहं तु । Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005299
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra
Original Sutra AuthorN/A
AuthorRajulbai Sadhvi, Shobhachad Bharilla
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1982
Total Pages482
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy