________________
સ્થાનાંગ સૂત્ર
७४९ दसविहा समायारो पण्णत्ता. तं जहा
गाहा-इच्छा मिच्छा तहक्कारो, आवस्सिया निसीहिया। आपुच्छणा य पडिपुच्छा, छंदणा य નિમંતાન શા उवसंपया य काले, समायारी भवे વાવ ૩.
૪૪૭ ૪ નિયંત્રિત પ્રત્યાખ્યાન– પહેલાથી આ નિશ્ચિત કરી લેવું કે કઈ પણ પરિસ્થિતિ હોય, પરંતુ મને અમુક દિવસે અમુક તપ કરવે જ છે. ૫ સાગારપ્રત્યાખ્યાન- જે તપ આગાર
સહિત કરાય છે. ૬ અનાગારપ્રત્યાખ્યાન- જે તપમાં “મહત્ત
રાગારેણ” આદિ કેઈ આગાર ન રખાય. ૭ પરિમાણકૃતપ્રત્યાખ્યાન- જે તપમાં દત્તિ, - કવલ, ઘર અને ભિક્ષાનું પરિમાણ હોય. ૮ નિરવશેષપ્રત્યાખ્યાન-સર્વ પ્રકારના અશના
દિનો ત્યાગ કરવો. ૯ સાંકેતિકપ્રત્યાખ્યાન– અંગુષ્ઠ, મુઠ્ઠી
આદિના સંકેતથી પ્રત્યાખ્યાન કરવા. ૧૦ અદ્ધા પ્રત્યાખ્યાન- નૌકારસી, પારસી આદિ
કાલવિભાગથી પ્રત્યાખ્યાન કરવા.
સમાચારી દસ પ્રકારની છે. જેમકે – ૧ ઈચ્છાકાર- સ્વેચ્છાપૂર્વક જે ક્રિયા કરાય
અને તેના માટે ગુરુની આજ્ઞા લેવાય તે ઈચ્છાકાર. ૨ મિચ્છાકાર- મારા દુષ્કૃત્ય મિથ્યા થાય એ
પ્રકારે કહેવું. ૩ તથાકાર- જે આપે કહ્યું તે “તેમ જ છે –
યથાર્થ છે” એમ. ગુરૂ પ્રત્યે કહેવું. ૪ આવશ્યક – આવશ્યક કાર્ય માટે ઉપાશ્રયથી
બહાર જતાં “આવસિયા” એમ કહીને
બહાર જવું. ૫ નૈશ્વિકી–બહારથી આવ્યા પછી નિસહિયા કહેવું એટલે હવે હું ગમનાગમન બંધ કરું છું એમ કહેવું. ૬ આપૃચ્છના પિતાના દરેક કાર્યો માટે
ગુરુને પૂછવું. ૭ પ્રતિપૃચ્છા- પહેલા જે કાયને માટે ગુરુની
આજ્ઞા પ્રાપ્ત ન થઈ હોઈ અને તે પ્રકારની ક્રિયા કરવાની આવશ્યકતા હોય તો પુનઃ ગુરુ આજ્ઞા પ્રાપ્ત કરવી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org