________________
સ્થાનાંગ સૂત્ર
૩૭૫
૧ જાતિસંપન્ન, ૨ કુલસંપન્ન, ૩ વિનયસંપન્ન, ૪ જ્ઞાન સંપન્ન, ૫ દર્શન સંપન્ન, ૬ ચારિત્ર સંપન, ૭ ક્ષાંત ૮ દાંત.
जाइसंपण्णे, कुलसंपण्णे, विणयसंपण्णे, नाणसंपण्णे, दसणसंपण्णे, चरित्तसंपण्णे,
રાંતે, दंते. २ ६०५ अट्ठविहे पायच्छित्ते पण्णत्ते. तं जहा
आलोयणारिहे, पडिक्कमणारिहे, तदुभयारिहे, विवेगारिहे, विउसग्गारिहे, तवारिहे, छेयारिहे,
પ્રાયશ્ચિત્ત આઠ પ્રકારના કહેલ છે. જેમકે૧ આલેચના યોગ્ય, ૨ પ્રતિકમણ ગ્ય, ૩ ઉભય ગ્ય, ૪ વિવેક (અશુદ્ધ આહાર પાણી પરડવું, કાસર્ગ , ૬ તપ યેગ્ય, ૭ ઇદ (દીક્ષા પર્યાયનું છેદન) યોગ્ય ૮ મૂલ એગ્ય એટલે ફરીથી મહાવ્રત ગ્રહણ કરવા . મદ સ્થાન આઠ કહેલ છે. જેમકે૧ જાતિમદ, ૨ કુલમદ, ૩ બલમદ, ૪ રૂપમ ૫ તપ મદ, ૬ સૂત્ર મદ ૭ લાભ મદ, ઐશ્વર્ય મદ.
६०६ अट्ठ मयट्ठाणा पण्णत्ता.
जाइमए, कुलमए, बलमए, रूवमए, तवमए, सुयमए, लाभमए, इस्सरियमए.
६०७ अट्ठ अकिरियावाई पण्णत्ता.
एगावाई, अणेगावाई, मियवाई, निम्मियवाई, सायवाई, समुच्छेयवाई, नियावाई, न संति परलोगवाई.
અકિયાવાદી આઠ છે૧ એકવાદી-આત્મા એક જ છે એમ
કહેવાવાળા. ૨ અનેકવાદી–બધા ભાવોને ભિન્ન માનવા
વાળા. ૩ મિતવાદી-અનંત જીવ છે તે પણ
જેની એકનિયત સંખ્યા માનવાવાળા. ૪ નિર્મિતવાદી – “આ સુષ્ટિ કેઈની
બનાવેલી છે એવું માનવાવાળા. ૫ સાતવાદી-સુખથી રહેવું. તપશ્ચર્યા ન
કરવી એવી માન્યતાવાળા. ૬ સમુછેદવાદી-પ્રતિક્ષણ વસ્તુ નષ્ટ થાય
છે. એમ માનવાવાળા ક્ષણીકવાદી. ૭ નિત્યવાદી-બધી વસ્તુઓને એકાન્ત
નિત્ય માનવાવાળા. ૮ પરલેકાભાવવાદી-એક્ષ અથવા પરલેક
નથી એમ માનવાવાળા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org