SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૪ वायणासंपया, पओगसंपया, अट्ठमा. मसंपया, संगह परिण्णा णाम ६०२ एगमेगेणं महाणिही अट्ठचक्कवालपइट्ठाण अट्ठट्ठजोयणाई उड्ढं उच्चत्तेणं पण्णत्ते. ६०३ अट्ठ समिईओ पण्णत्ताओ. तं जहाइरिया समिई, भासा समिई, सणा समिई, आयाण- भंड-मत्त निक्खेवणा समिई, સુન્નાર-પાસવા-લે-૧૬-મત્ત-સંઘાपरिट्ठावणिया समई. मण समिई, वय समिई, काय समिई. ६०४ क अट्ठहिं ठाणेहिं संपण्णे अणगारे अरिहइ आलोयणा पsिच्छित्तए तं जहा - आयारवं, आहारवं ववहारवं, ओवीलए, વર્ઝવણ, ગવરિસ્સાઽ, નિષ્નાવ, अवायदंसी. -अहिं ठाणेहिं संपणे अणगारे अरिहइ अत्तदोसमालोइत्तए तं जहा Jain Educationa International આઠમું સ્થાન ૫ વાચનાસ ંપદા -- શિષ્યાની ચેાગ્યતાનુસાર આગમાની વાચનાદેવી. ૬ મતિસ ંપદા -- અવગ્રહાદ્ઘિ બુદ્ધિરૂપ. ૭ પ્રયાગ સંપદા-વાદ્ય વિષયક સ્વ સામનું જ્ઞાન તથા દ્રવ્ય ક્ષેત્રે આદિનુ જ્ઞાન. ૮ સંગ્રહ પરિજ્ઞા સંપદા વર્ષોવાસ આદિ માટે મકાન, પાટ, વસ્ત્રાદિનુ ચેગ્ય રીતે સંગ્રહ કરવું ઇત્યાદિ. ચક્રવતીની પ્રત્યેક મહાનિધિ આઠ ચક્રની ઉપર પ્રતિષ્ઠિત છે અને અ!ઠ-આઠ ચેાજન ઉંચા છે. સમિતિએ આઠ કહેલી છે. જેમકે૧ ઇર્ષ્યાસમતિ, ૨ ભાષા સમિતિ, ૩ એષણા સમિતિ, ૪ આહ્વાન- ભડમાત્રનિક્ષેપના સમિતિ, પ ઉચ્ચાર- પ્રસવણુ-લેષ્મમલ સિંઘાણુ, પરિષ્ઠાપનિકા સમિતિ, ૬ મન સમિતિ, ૭ વચન સમિતિ, ૮ કાય સમિતિ, ક- આઠ ગુણ્ણાથી સ ંપન્ન અણુગાર આલેચના સાંભળવા ચાગ્ય હાય છે. જેમકે ૧ આચારવા ૨ અવધારણાવાન ૩ શ્રૃવહારવાન ૪ આલેચકના સકેચ મટાડવામાં સમ પ શુદ્ધિ કરવામાં સમ ૬ આલેચના કરનારની શક્તિ પ્રમાણે પ્રાયશ્ચિત દેવાવાળા, ૭ આલેચકના દોષ અન્યને ન કહેવાવાળે!, ૮ દોષ સેવનથી અનિષ્ટ થાય છે. તે સમજાવવામાં સમ, ખ- આઠ ગુણૈાથી સમ્પન્ન અણુગાર પેાતાન દેષાની આલેચના કરી શકે છે. For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005299
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra
Original Sutra AuthorN/A
AuthorRajulbai Sadhvi, Shobhachad Bharilla
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1982
Total Pages482
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy