SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૬ ६०८ अट्ठव महानिमित्ते पण्णत्ते. तं जहाમોમે, સવાણ, સુવિશે, અંતમિલે, અંશે, સરે, વળે, વંનશે. ६०९ अट्ठविहा वयणविभत्ती पण्णत्ता. तं जहा. गाहाओ - निद्देसे पढ़मा होइ, बीइया उवस । तईया करणंमि कया, चउत्थी સંવવાવને શા पंचमी य अवायाणे, छठी सस्साभिवादणे । सत्तमी सणहाणत्थे, अट्ठमी आमंतणी भवे ॥२॥ तत्थ पढमा विभत्ती, निस इमो अहं वत्ति । बतीया पुण उवसे, भण कुण व तिमं व तं वत्ति ॥३॥ Jain Educationa International આઠમું સ્થાન મહાનિર્મિત્ત આઠ પ્રકારના કહેલ છે. ૧ ભૌમ – ભૂમિ વિષયક શુભાશુભનુ જ્ઞાન કરાવનાર શાસ્ત્ર ૨ ઉત્પાત રૂધિરવૃષ્ટિ આદિ ઉત્પાતાનુ ફૂલ બતાવવાવાળું શાસ્ત્ર ૩ રવપ્ન – શુભાશુભ સ્વપ્નાનુ ફૂલ બતાવનાર શાસ્ત્ર. ૪ અંતરિક્ષ-ગાંધર્વ નગરાદિનું શુભાશુભ લ બતાવનાર શાસ્ત્ર. પગ ચક્ષુ - મસ્તક આદિ અંગેના ફરકવાથી થનાર શુભાશુભની સૂચના દેવાવાળુ શાસ્ત્ર. ૬ સ્વર – ષડ્જ આદિ સ્વરે નુ શુભાશુભ ફૂલ બતાવવાવાળુ શાસ્ત્ર. સ્રી-પુરૂષના શુભાશુભ ખતાવવા --- ૭ લક્ષણ શાસ્ત્ર – ૮ વ્યંજન – તિલ મસ આ િશુભાશુભ તુ ખતાવવાવાળુ શાસ્ત્ર વચનિવભિકત આઠ પ્રકરની કહેલી છે. જેમકે ૧ નિર્દેશમાં પ્રથમા તે આ હું. ૨ ઉપદેશમાં દ્વિતીયા – આ કરે! આ શ્લોક ને ભણેા. ૩ કરણમાં તૃતીયા – મારાવડે કુંડ બનાવાયે ૪ સમ્પ્રદાનમાં ચતુથી - નમઃ, સ્વાહા ના ચેાગમાં જેમ સાધુને માટે ભિક્ષા દેવી. ૫ અપાદ્દાનમાં પંચમી પૃથક કરવામાં તથા ગ્રહણ કરવામાં જેમકે કૂવામાંથી જલ કાઠીમાંથી જલ કાઢા – કાઠીમાંથી કાઢો ધ ન્ય ગ્રહુણ કરા. - For Personal and Private Use Only - - સ્વામિત્વના સંબંધમાં ષષ્ઠી- આનુ તેનુ અથવા શેઠના નાકર. www.jainelibrary.org
SR No.005299
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra
Original Sutra AuthorN/A
AuthorRajulbai Sadhvi, Shobhachad Bharilla
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1982
Total Pages482
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy