SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૨ परिसा भवइ, सावि य णं आढाइ परियाणाइ महरिहेण आसणेणं उवनिमंतेति भासंपि य से भासमाणस्स --जाव--चत्तारि पंच देवा अवुत्ता चेव अब्भुट्ठतिबहुं देवे ! भासउ भासउ. આઠમું સ્થાન એને ધારણ કરે છે. એવા તે આલેચિન પ્રતિકાંત સાધુને દેવપર્યાયમાં ઉત્પન્ન થયેલ છવ દિવ્ય વર્ણ વડે, દિવ્યગેઘ વડે, દિવ્યરસવડે, દિવ્યસ્પર્શ વડે, દિવ્યસનનવડે, દિવ્યકદ્ધિવડે, દિવ્યવૃતિવડે, દિવ્યપ્રભાવડે, દિવ્યછાયાવડે, દિયતેજવડે, દિવ્યલેશ્યાવડે, દસે દિશાઓને પ્રકાશીત કરતો અને અતિશય રૂપથી પ્રભાસિત કરતો દિવ્ય નાટય ગીતના તથા નિપુણ કલાકારો દ્વારા બનાવવામાં આવતા તંત્રીતાલ ત્રુટિત ઘન મૃદંગ આદિવાના મધુર વનિની સાથે દિવ્ય ભેગો પભેગને ઉપભેગ કરતો વિચરે છે. દેવની જે આત્યંતર અને બાહ્ય પરિષદ છે. તે તેના આદર સત્કાર કરે છે. સ્વામીરૂપે સ્વીકારે છે, મોટા દેને બેસવા યોગ્ય આસન પર બેસાડવા નિમંત્રણ આપે છે. જ્યારે તે દેવેની કેઈ પણ સભામાં કોઈપણ વિષયને અનુલક્ષીને સામાન્ય વિશેષ પ્રયુકિતઓ વડે પિતાના વિષયની પ્રજ્ઞાપનના પ્રરૂપણ કરે છે ત્યારે કેઈની પણ સભામાં કોઈ પણ વિષયને અનુલક્ષીને સામાન્ય વિશેષ પ્રયુકિતઓ વડે પિતાના વિષયની પ્રજ્ઞાપના પ્રરૂપણ કરે છે. ત્યારે કેઈની પણ સૂચના થયા વિના ચાર-પાંચ દેવ ઉભા થઈને આરઝુ કરે છે કે આપ વધુ સસય સુધી આપનું ભાષણ ચાલુ રાખે અમને આપની વાત ઘણી રૂચિકર લાગે છે. ડે-- જ્યારે તે દેવ આયુને ભવને અને સ્થિતિને ક્ષય કરી મનુષ્યભવમાં જન્મે છે ત્યારે પણ સમાપન યાવતુ ઘણુ લેકે મળીને પણ પરાભવ ન કરી શકે એવા ઉત્તમ કુલેમાં પુરૂષરૂપે ઉત્પન્ન થાય છે. સુ- સે તો વિદ્રોજાડ્યો લાફત --जाव-- चइत्ता इहेव माणुस्सए भवे जाई इमाइं कुलाइं भवंति, अड्ढाई --जाव-- बहुजणस्स अपरिभूयाई तहप्पगारेसु कुलेसु पुमत्ताए पच्चायाइ. Jain Educationa International • For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005299
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra
Original Sutra AuthorN/A
AuthorRajulbai Sadhvi, Shobhachad Bharilla
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1982
Total Pages482
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy