SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાનાંગ સૂત્ર ૩૭૧ છે. અને કહેવા લાગે છે કે બસ હવે न उडी. ण्णस्सरे, अमणामस्सरे, अणाएज्जवयणपच्चायाए, जावि य से त त्थ बाहिरभंत रिया परिसा भवइ. साविय णं नो आढाइ, नो परियाणाइ, नो महरिहेणं आसणेणं उवणिमंतेति, भासं पि य से भासमाणस्स-जाव-चत्तारि पंच जणा अवुत्ता चेव अब्भुट्ठति-मा बहुं अज्जउत्तो! भासउ, भासउ. घ- माई णं मायं कटु आलोइयपडिक्कते कालमासे कालं किच्चा अण्णयरेसु देवलोगेसु देवत्ताए उववत्तारो भवंति तं जहामहिड्ढिएसु --जाव--चिरटिइएसु, से गं तत्थ देवे भवइ महिड्ढीए --जाव--चिरटिइए हारविराइयवच्छे कड़कतुड़ियथंभियभुए अंगद-कुण्डल-मउड-गंडतलकण्णपीढधारी विचित्तहत्थाभरणे विचित्तवत्थाभरणे विचित्तमालामउली कल्लाणग-पवर-वत्थ-परिहिए, कल्लाणगपवर-गंध-मल्लाणु-लेवणाधरे,भासुरबोंदी, पलंबवणमालधरे, दिव्वेणं वणेणं, दिव्वेणं गंधेणं, दिव्वेणं रसेणं, दिव्वेणं फासेणं, दिव्वेणं संछाएणं, दिवेणं संठाणेणं, दिव्वाए इड्ढीए, दिव्वाए जूतीए, दिव्वाए पभाए, दिव्वाए छायाए, दिव्वाए सच्चीए, दिव्वेणं तेएणं, दिव्वाए लेस्साए दस दिसाओ उज्जोवेमाणा, पभासेमाणा, महयाहतणट्टगीयवाइयतंती -तल-ताल-तुडिय-घण- मुइंग-पडुप्प-वाइयरवेण दिव्वाई भोग-भोगाइं भुंजमाणे विहरइ जावि य से तत्थ बाहिरब्भंतरिया - अभायीनी सुति. માયાવી માયા કરીને આલેચના પ્રતિક્રમણથી અનિચારોની શુદ્ધિ કરે અને તે સાધુ કાળના અવસરે કાળધર્મ પામીને અન્યતમ દેવલેકમાં દેવપણે ઉત્પન્ન થાય છે. તે પણ મહદ્ધિક યાવત દીર્થ સ્થિતિवाणा (साधा dswi) व थाय छे. ત્યાં મહદ્ધિક યાવત્ ચિરસ્થિતિ પર્યત દેવરૂપે ઉત્પન્ન થાય છે. તે દેવનું વક્ષઃસ્થલ હારથી સુશોભિત રહે છે. તથા બને ભુજાઓ કડા અને ત્રુટિ (આભરણું વિશેષથી) વિભુષિત હોય છે. બાહુઓના ભુષણ વિશેષરૂપ કેયુરને તે ધારણ કરે છે. કપોલતલ સાથે ઘસાતા કુંડળોને તેણે બને કર્ણોમાં ધારણ કરેલા હોય છે વિવિધ મુદ્રીકાદિ હાથમાં ઝળહળી રહી હોય છે. તેમજ તેના માત્ર પર વિવિધ વસ્ત્ર આભુષણે ધારણ કરેલ હોય છે. વિવિધ માળા યુકત મુગટ તેના મસ્તક પર શોભતા હોય છે. તે સદા માંગલિક વસ્ત્ર ધારણ કરે છે. તેના શરીર પર સુગંધ યુકત માળાઓ શેભતી હોય છે. ચંદન આદિ સુગંધિત દ્રવ્યોનું વિલેપન થતું હોય છે. તેથી તેનું શરીર દેદીપ્યभान २९ छ. a airl aiभी वनमाणा Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005299
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra
Original Sutra AuthorN/A
AuthorRajulbai Sadhvi, Shobhachad Bharilla
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1982
Total Pages482
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy